Technology/ Appleના આ મોડલ પર મળી રહ્યું છે 26,000નું ડિસ્કાઉન્ટ, જલ્દી કરો, આજે છેલ્લો દિવસ

એપલની લેટેસ્ટ iPhone 12 સીરીઝ અને આઇફોન 11 iPhone 11માં ભારે છૂટ મળી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટના એપલ ડેઝ સેલમાં મેળવી શકાય છે. આ સેલ 1 માર્ચ 2021 ના ​​રોજ શરૂ થયો હતો હલે 4 માર્ચ સુધી જ ચાલુ રહેશે. આ સમય દરમિયાન, સ્માર્ટફોન સસ્તામાં ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટના એપલ […]

Tech & Auto
iphone 11 pro Appleના આ મોડલ પર મળી રહ્યું છે 26,000નું ડિસ્કાઉન્ટ, જલ્દી કરો, આજે છેલ્લો દિવસ

એપલની લેટેસ્ટ iPhone 12 સીરીઝ અને આઇફોન 11 iPhone 11માં ભારે છૂટ મળી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટના એપલ ડેઝ સેલમાં મેળવી શકાય છે. આ સેલ 1 માર્ચ 2021 ના ​​રોજ શરૂ થયો હતો હલે 4 માર્ચ સુધી જ ચાલુ રહેશે. આ સમય દરમિયાન, સ્માર્ટફોન સસ્તામાં ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટના એપલ ડેઝ સેલમાં એપલ આઈફોન 12, આઇફોન 12 મીની, આઇફોન 12 પ્રો, આઇફોન 12 પ્રો મેક્સ, આઇફોન 11, આઇફોન 11 પ્રો, આઇફોન એક્સઆર, આઇફોન એસઇની યાદી છે. ચાલો જાણીએ સ્માર્ટફોન પર કેટલી છૂટ છે.

iPhone 11 max pro in 10703 Yonkers for US$225.00 for sale | Shpock

સસ્તામાં ખરીદો 1.5 ટનનું સ્પ્લિટ AC, ડિસ્કાઉન્ટ બાદ મળશે તમારા બજેટમાં..

(Apple) એપલ આઇફોન 11 પ્રોની કિંમત 1,06,600 રૂપિયા છે. પરંતુ સેલ દરમિયાન આઇફોન 11 પ્રો સ્માર્ટફોન 26,601 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં 79,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

આઇફોન એસઇ (iPhone SE) સ્માર્ટફોનની કિંમત 39,900 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ એપલ ડેઝ સેલમાં તમે આઇફોન એસઈને 7,901 ના ડિસ્કાઉન્ટમાં 31,999 રૂપિયામાં ખરીદી શકશો.

iPhone XR review | Tom's Guide

આઇફોન એક્સઆર (iPhone XR)ની કિંમત 47,900 રૂપિયા છે. પરંતુ એપલ ડેઝ સેલ દરમિયાન, તમે આઇફોન એક્સઆરને 6,901 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં 40,999 રૂપિયામાં ખરીદી શકશો.

એપલ આઇફોન 12 મીનીને ફ્લિપકાર્ટ સેલમાં 63,900 રૂપિયામાં ખરીદી શકાય છે. જેમાં એચડીએફસી બેંકના કાર્ડ્સ પર ઉપલબ્ધ 6 હજાર રૂપિયાની છૂટ સામેલ છે.

ફ્લિપકાર્ટ સેલમાં તમે આઈફોન 12 (iPhone 12)ને 73,900 રૂપિયામાં ખરીદી શકો છો. આમા એચડીએફસી બેંક કાર્ડ્સ પર ઉપલબ્ધ 6 હજાર રૂપિયાની છૂટ સામેલ છે.

Official Apple Cases Confirm New 'iPhone 12 Mini' Smartphone

ફ્લિપકાર્ટ સેલમાં તમે આઈફોન 12 પ્રોને 1,14,900 રૂપિયામાં ખરીદી શકો છો. જેમાં એચડીએફસી બેંક કાર્ડ્સ પર ઉપલબ્ધ 5 હજાર રૂપિયાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.

એપલ આઇફોન 12 પ્રો મેક્સ, એચડીએફસી બેંક કાર્ડમાંથી 5 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટમાં 1,24,900 રૂપિયામાં ખરીદી શકાય છે.
ફ્લિપકાર્ટ એપલ ડેઝ સેલ પર તમે 4,901ની છૂટ પર આઇફોન 11ને 49,999 રુપિયામાં ખરીદી શકો છો. જણાવી દઈએ કે આઇફોન 11 સ્માર્ટફોનની કિંમત 54,900 રૂપિયા છે.