દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૮-૦૫-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ પાંચમ
- રાશી :- મકર (ખ, જ)
- નક્ષત્ર :- ઉત્તરાષાઢા (સવારે ૦૯:૩૩ સુધી.)
- યોગ :- બ્રહ્મ (સવારે ૦૨:૧૨ સુધી, મે-૨૯)
- કરણ :- તૈતીલ (બપોરે ૦૩:૨૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü મકર
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૪ એ.એમ ü ૦૭.૧૯ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૧:૫૬ પી.એમ ü ૧૦:૦૨ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૩ સુધી. ü બપોરે ૦૩.૫૮ થી ૦૫.૩૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø રહું ગ્રહ માટે હવન કરાવવું.· પાંચમની સમાપ્તિ બપોરે ૦૩:૨૫ સુધી. ·
- તારીખ :- ૨૮-૦૫-૨૦૨૪, મંગળવાર / વૈશાખ વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૫૬ થી ૧૨:૩૬ |
અમૃત | ૧૨:૩૬ થી ૦૨:૧૭ |
શુભ | ૦૩:૫૮ થી ૦૫:૩૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૩૮ થી ૦૯:૫૮ |
શુભ | ૧૧:૧૭ થી ૧૨:૩૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- તબિયતમાં સાચવવું.
- આર્થિક સ્થિતિ સુધારે.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સમાચાર મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ધનની ઉણપ સર્જાય.
- ધનની બચત કરો.
- માથામાં દુખાવો રહે.
- બાળપણની યાદો તાજી થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક સ્થિતિ બગડી શકે.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- કોઈ સાથે મતભેદ ન કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- મોજ –મજામાં દિવસ જાય.
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- મનને શાંતિ જણાય.
- ધન લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન ખર્ચ થાય.
- કોઈ પ્રવાસના યોગ બને.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- ઓચિંતી નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આળસમાં દિવસ જાય.
- ધન ખર્ચ પર કાબૂ રાખવો.
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો: પલંગ પર બેસીને જમવું યોગ્ય છે? સાચા નિયમો જાણો
આ પણ વાંચો: સંકટ ચતુર્થી ક્યારે આવે છે? જાણો પૂજા વિધિ, મુહૂર્ત
આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે