Not Set/ મુંબઈમાં કિકી ચેલેન્જમાં ત્રણ યુવાનોને મળી સજા, જાણીને ચોંકી જશો

  હાલ ઘણા બધા ચેલેન્જ સોશિયલ માધ્ય્મથી વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જયારે યુવાનોથી લઈને મોટા લોકો પણ આવા ચેલેન્જ પાછળ ગાંડા થઇ રહ્યાં છે. જો કે આ બાબતોને રોકવા માટે આજ રોજ મુંબઈમાં કિકી ચેલેન્જ કરવા હેઠળ સજા આપવામાં આવી છે. આ ત્રણ યુવાનો જેમના નામ રાજકુમાર શર્મા ઉંમરે 24, ધ્રુવ અનિલ શાહ ઉંમરે […]

Top Stories India
pjjggilgglg મુંબઈમાં કિકી ચેલેન્જમાં ત્રણ યુવાનોને મળી સજા, જાણીને ચોંકી જશો

 

હાલ ઘણા બધા ચેલેન્જ સોશિયલ માધ્ય્મથી વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જયારે યુવાનોથી લઈને મોટા લોકો પણ આવા ચેલેન્જ પાછળ ગાંડા થઇ રહ્યાં છે. જો કે આ બાબતોને રોકવા માટે આજ રોજ મુંબઈમાં કિકી ચેલેન્જ કરવા હેઠળ સજા આપવામાં આવી છે.

આ ત્રણ યુવાનો જેમના નામ રાજકુમાર શર્મા ઉંમરે 24, ધ્રુવ અનિલ શાહ ઉંમરે 23 અને રાજેન્દ્ર શાહ ઉંમરે 20 છે. આ યુવાનોએ મુંબઈ વિરારના પ્લેટફોર્મ પર કિકી ચેલેન્જનો વિડિઓ બનાવ્યો હતો. જયારે આ કારણે તેમને એક એવી સજા મળી છે જે જાણીને તમે ચોંકી જશો.

આપને જણાવી દઈએ કે આ ત્રણેય યુવાઓને સજા મળી છે કે તેઓ એ જ પ્લેટફોર્મ પર લોકોને કિકી ચેલેન્જ ન કરવા માટે કહે અને તેનાથી થતી દુર્ઘટનાઓ અંગે જાગૃત કરવાની વાતો લોકોને જણાવવા માટે કહ્યું છે.