આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 13 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 12T150715.144 આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૩-૦૪-૨૦૨૪, શનિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ  પાંચમ
  • રાશિ :-    વૃષભ   (બ, વ, ઉ)
  • નક્ષત્ર :-   મૃગશીર્ષ         (સવારે ૧૨:૫૦ સુધી. એપ્રિલ-૧૪)
  • યોગ :-   શોભન           (સવારે ૧૨:૨૨ સુધી. એપ્રિલ-૧૪)
  • કરણ :-   બાલવ            (બપોરે ૧૨:૦૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                             ü વૃષભ (બપોરે ૧૨:૪૪ કલાક સુધી.)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૨૦ કલાકે                            ü સાંજે ૦૬.૫૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૪૬ એ.એમ                                    ü ૧૨:૦૪ એ.એમ. (એપ્રિલ-૧૪)

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૫ સુધી.       ü સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનજીને આકડાના ફૂલ અર્પિત કરવા.

    પાંચમની સમાપ્તિ      :
           બપોરે ૧૨:૦૨ સુધી
  • તારીખ :-        ૧૨-૦૪-૨૦૨૪, શનિવાર / ફાગણ સુદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૫ થી ૦૯:૩૦
લાભ ૦૨:૧૫ થી ૦૩:૪૯
અમૃત ૦૩:૪૯ થી ૦૫.૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૫૯ થી ૦૮:૨૪
શુભ ૦૯:૪૯ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૪૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • સમયનો ભરપૂર ઉપયોગ કરો.
  • તમને ચોક્કસ સફળતા મળે.
  • વ્યવસાયમાં રોકાણ લાભદાયી રહેશે.
  • આત્મવિશ્વાસમાં વધુ વધારો થાય.
  • શુભ કલર: નારંગી
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શાંતિ શોધી રહ્યા હતા તે પ્રાપ્ત થાય.
  • મારી કાર્યક્ષમતા વધશે.
  • તમારું સન્માન જળવાઈ રહેશે.
  • વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નજીકના લોકો સાથે સારો સમય પસાર થાય.
  • ખાસ મુદ્દા પર ફાયદાકારક ચર્ચા થાય.
  • ખોટા લોકોથી અંતર રાખો.
  • વડીલોની સલાહ અને માર્ગદર્શન લેવું.
  • શુભ કલર: નારંગી
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • અટકેલા કામ પૂર્ણ થાય.
  • બીજા પર નિર્ભર ન રહો.
  • અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો.
  • પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.
  • શુભ કલર: ક્રીમ
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • કુનેહ અને સમજદારીથી કામ કરો.
  • નકામા ખર્ચ પર અંકુશ લગાવો.
  • વાદ-વિવાદનો ઉકેલ મળશે.
  • પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આત્મવિશ્વાસમાં વધુ વધારો થશે.
  • તમારી ઓળખ અને સન્માન બંને વધે.
  • કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે.
  • કાર્યનું યોગ્ય પરિણામ મળશે.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • ઘરે સગા-સંબંધીઓનું આગમન થશે.
  • શાંતિપૂર્ણ રીતે કાર્યો પૂર્ણ થાય.
  • ધૈર્ય અને સંયમ રાખો.
  • નાની-નાની વાત પર વિવાદ થાય.
  • શુભ કલર: લીલો
  • શુભ અંક:
  • વૃશ્વિક (ન, ય) :-
  • અનુભવી લોકોને મળવાની તક મળશે.
  • તમે તણાવમુક્ત રહેશો.
  • તમારા શત્રુઓ પરાજિત થશે..
  • તમારું મન પ્રસન્ન રહેશે.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મહેનતનું યોગ્ય પરિણામ મળશે.
  • તમારો ઉત્સાહ જળવાઈ રહેશે.
  • નકામી પ્રવૃત્તિઓ પર ધ્યાન ન આપો.
  • તમારા કામમાં વ્યસ્ત રહો.
  • શુભ કલર: ક્રીમ
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો.
  • મનન અને ચિંતન કરવાની જરૂર છે.
  • ઉતાવળમાંકોઈ નિર્ણય ન લો.
  • સરકારી બાબતોમાં સાવધાની રાખો..
  • શુભ કલર: જાંબલી
  • શુભ અંક:
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આવક કરતાં વધુ ખર્ચ થશે.
  • લેવડ-દેવડના મામલામાં સાવધાની રાખો..
  • પરિવારમાંશાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.
  • ગુસ્સા અને ક્રોધ પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • તમે ઉર્જાવાન અનુભવ કરશો.
  • કાર્યોને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
  • તમે લીધેલા નિર્ણયો સારા સાબિત થશે..
  • અકસ્માત અને ઈજા જેવી સ્થિતિ બને.
  • શુભ કલર: સફેદ
  • શુભ અંક:

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીમાં ઘટસ્થાપન બાદ કળશ પર રાખેલ નાળિયેરમાં છોડનું ઉગવું, શુભ કે અશુભ

આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું થાય છે પૂજન, આ રાશિને થશે મોટો ધનલાભ

આ પણ વાંચો:આ રાશિના જાતકને કોઈ સારા સમાચાર મળશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…