આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 14 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 13T150422.789 આ રાશિના જાતકોનો દિવસ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૪-૦૪-૨૦૨૪, રવિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ છઠ
  • રાશિ :-   મિથુન  (ક, છ, ઘ)
  • નક્ષત્ર :-    આદ્રા           (સવારે ૦૧:૩૫ સુધી. એપ્રિલ-૧૫)
  • યોગ :-     અતિગંડ       (રાત્રે ૧૧:૨૪ સુધી.)
  • કરણ :-     તૈતીલ                   (સવારે ૧૧:૪૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૨૦ એ.એમ                                  ü ૦૭.૦૦ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૦:૪૩ એ.એમ.                    ü ૦૧:૦૦ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૫ સુધી.      ü બપોરે ૦૫.૨૫ થી ૦૭.૦૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  કમૂર્તા સમાપ્ત·        છઠ ની સમાપ્તિ      :   સવારે ૧૧:૪૫ સુધી.  ·         

  • તારીખ :-        ૧૪-૦૪-૨૦૨૪, રવિવાર / ફાગણ સુદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૪
અમૃત ૧૧:૦૪ થી ૧૨:૪૦
શુભ ૦૨:૧૪ થી ૦૩.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૦ થી ૦૮:૨૫
અમૃત ૦૮:૨૫ થી ૦૯:૪૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો.
  • કામની ગતિ ધીમી રહેશે.
  • આવક સારી રહેશે.
  • જોખમ લેવાનું ટાળો.
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નિરાશ અને મૂંઝવણમાં મૂકાશો..
  • થોડો ડર અનુભવશો.
  • પેટ સંબંધિતસમસ્યા રહે.
  • સંતાન તરફથી ખુશી મળશે.
  • શુભ કલર: નારંગી
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ગુસ્સો આવી શકે છે.
  • વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરો.
  • બિનજરૂરી દબાણ આવી શકે છે.
  • નવી વસ્તુઓ શીખવાનો મોકો મળે.
  • શુભ કલર: ભગવો
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • નવા કામની શરૂઆત સારી થશે.
  • નાણાકીય લાભ થાય.
  • વધુ નવી તકો મળી શકે છે.
  • શરીરમાં દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • નકારાત્મક લોકોની સંગતથી દૂર રહેવું.
  • કામ સમયસર પૂર્ણ કરો.
  • મન શાંત રહેશે.
  • સમસ્યાનો ઉકેલ મળે.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ધ્યેય પ્રત્યે ઉદાસીન બનો.
  • ઘરમાં મહત્વના ફેરફારો જોવા મળે.
  • લગ્ન સંબંધી નિર્ણયો અચાનક લેવાશે.
  • વ્યવસાયિક યાત્રા થાય.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • ભૂતકાળની ભૂલોમાંથી શીખો.
  • પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો.
  • આંખમાં બળતરા થાય.
  • નિર્ણય લેતા ઊંડાણપૂર્વક વિચારો.
  • શુભ કલર: નારંગી
  • શુભ અંક:
  • વૃશ્વિક (ન, ય) :-
  • લાગણીઓ પર નિયંત્રણ રાખો.
  • રાજનીતિમાં ભરાઈ શકો.
  • જીવનસાથી જોડેવિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું..
  • નાની બેદરકારી મોટી સમસ્યા ઊભી કરે.
  • શુભ કલર: મરૂન
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાં લોકોનો સહયોગ મળે.
  • સમસ્યાનો ઉકેલ મળી જ જાય.
  • નોકરીઓ સામાન્ય રહેશે..
  • કામ સમયસર થશે.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • લાગણી પીડાદાયક સાબિત થાય.
  • નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય.
  • ખોરાકમાં ધ્યાન આપવું.
  • મહિલાઓને મહત્વપૂર્ણ જવાબદારી મળે.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જીવનની નવી શરૂઆત થાય.
  • એકલા કામ કરવાનું પસંદ કરશો.
  • સંબંધોમાં બદલાવ જોવા મળશે.
  • વિદેશથીતક મળી શકે છે.
  • શુભ કલર: રાખોડી
  • શુભ અંક: