આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ઘરની બહાર દીવો કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પૂર્વફાલ્ગુની નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.50 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 14 નવેમ્બર,શુક્રવારનો દિવસ અને કારતક વદ દશમ છે. આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા પૂર્વફાલ્ગુની નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.50 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ઘરની બહાર દીવો કરવો.

દશમનીસમાપ્તિ      :સવારે ૧૨:૦૫સુધી.નવે-૧૫

તારીખ:-      ૧૪-૧૧-૨૦૨૫, શુક્રવાર /કારતક વદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૧૫થી ૦૯:૩૭
અમૃત ૦૯:૩૭ થી ૧૦:૫૯
શુભ ૧૨:૨૪ થી ૦૧.૪૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૦ થી ૧૦:૪૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • સૌથી મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરો.
  • તમારી યોજનાઓ સફળ થશે.
  • શુભ કલર: આસમાની
  • શુભ આંક: ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઘરમાં સંતોષનું વાતાવરણ રહેશે.
  • વાહન સાવધાનીથી ચલાવો.
  • તમને સફળતા મળશે.
  • દિવસ સારો રહેશે.
  • શુભ કલર: લીલો
  • શુભ આંક: ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • થોડા હેરાન થઈ શકો છો.
  • કામમાં અડચણો આવશે.
  • આવકમાં વધારો થાય.
  • મિત્રો સાથે ફરવા જવાય.
  • શુભ કલર: પીળો
  • શુભ આંક: ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • સંતાનોને પુરસ્કાર મળે.
  • તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.
  • સંપર્ક લાભદાયી રહેશે.
  • ઉતાવળ કરવી યોગ્ય નથી.
  • શુભ કલર: ઓરેન્જ
  • શુભ આંક: ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • બિનજરૂરી ઝઘડા થાય.
  • વિવાહિત જીવનમાં અસંતોષ રહે.
  • નવા પડકારોનો સામનો કરવો પડશે.
  • વિશ્વાસઘાત થઈ શકે છે.
  • શુભ કલર: ભૂખરો
  • શુભ આંક: ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવા લક્ષ્યો નક્કી કરવા દિવસ ઉત્તમ છે.
  • બગડેલા સંબંધો સુધરે.
  • કામને પૂર્ણ કરી શકશો.
  • અજાણ્યા લોકો સાથે તમારો પરિચય થશે.
  • શુભ કલર: રાતો
  • શુભ આંક: ૮

 

 

  • તુલા (ર, ત) :-
  • મિલકતના વિવાદ થાય.
  • તમારા વર્તનથી લોકો હેરાન થશે.
  • ચિંતામુક્ત થઈને ફરો.
  • જરૂરિયાતના સમયે તમને મિત્રો તરફથી ટેકો મળશે.
  • શુભ કલર: ગ્રે
  • શુભ આંક: ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય.
  • ખૂબ મહેનત કરવી પડશે.
  • ખાલી સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો.
  • તમારી જાતને દબાણમાં ન રાખો
  • શુભ કલર: સિલ્વર
  • શુભ આંક: ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગ ફાયદાકારક સાબિત થશે.
  • વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે.
  • પતિ-પત્ની સબંધ મજબૂત બને.
  • પૈસાને લઈને પરેશાની થાય.
  • શુભ કલર: નીલો
  • શુભ આંક: ૬

 

  • મકર (ખ, જ) :-
  • તમારા લક્ષ્યોને હાંસલ કરો.
  • વેપારમાં મોટો કરાર થાય.
  • તમારા જીવનસાથી દૈનિક જરૂરિયાતો પૂરી કરશે.
  • આજે મિત્રો સાથે બહાર ફરવા જશો.
  • શુભ કલર: પર્પલ
  • શુભ આંક: ૯

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઘરમાં મહેમાનોનું આગમન થાય.
  • જીવનસાથી સાથે ફરવા જવાય.
  • મિત્રો મદદરૂપ અને સહાયક રહેશે.
  • પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું પસંદ કરો.
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ આંક: ૩

 

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જીવનસાથી સાથે સંબંધો મધુર બને.
  • અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે.
  • તમારા દિવસની શરૂઆત કસરતથી કરો.
  • વ્યવસાયમાં પુષ્કળ નફો થશે.
  • શુભ કલર: કથ્થઈ

શુભ આંક: ૬