Not Set/ બજારમાં અવનવી રાખડીઓનુ આગમન, વેચાણ સારૂ થશે એવી વેપારીઓને આશા

શહેરા નગરમાં આવેલા બસ સ્ટેશન વિસ્તાર તેમજ મુખ્ય બજારની આસપાસ રાખડીઓની દૂકાનો ખુલી ગઈ છે.જેમા અવનવી રાખડીઓની વેરાયટીઓ જોવા મળી રહી છે.₹ ૧૦ થી માંડીને ₹ ૧૦૦, ૨૦૦ અને એના કરતાં વધુ કિંમત સુધીની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાને કારણે રાખડીનાં વેચાણમાં અસર જોવા મળી હતી.

Gujarat Trending
pr 2 બજારમાં અવનવી રાખડીઓનુ આગમન, વેચાણ સારૂ થશે એવી વેપારીઓને આશા

સમગ્ર દેશમાં શ્રાવણ સૂદ પુનમનો દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.જે દિવસે ભાઈને હાથે બહેન રાખડી બાંધે છે. હાલમાં રક્ષાબંધનના તહેવારને લઈને રાખડીઓનું બજાર હાલમાં નરમ-ગરમ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે શહેરા નગરમાં રક્ષાબંધનના તહેવારોને લઈને હાલમાં બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહૌલ જોવા મળી રહ્યો છે.

pr1 બજારમાં અવનવી રાખડીઓનુ આગમન, વેચાણ સારૂ થશે એવી વેપારીઓને આશા

શહેરા નગરમાં આવેલા બસ સ્ટેશન વિસ્તાર તેમજ મુખ્ય બજારની આસપાસ રાખડીઓની દૂકાનો ખુલી ગઈ છે.જેમા અવનવી રાખડીઓની વેરાયટીઓ જોવા મળી રહી છે.₹ ૧૦ થી માંડીને ₹ ૧૦૦, ૨૦૦ અને એના કરતાં વધુ કિંમત સુધીની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાને કારણે રાખડીનાં વેચાણમાં અસર જોવા મળી હતી.

pr 3 બજારમાં અવનવી રાખડીઓનુ આગમન, વેચાણ સારૂ થશે એવી વેપારીઓને આશા

હાલના સમયમાં મંદી છે. પણ આ વર્ષે રાખડીઓનું વેચાણ સારૂ થશે એવી વેપારીઓને આશા બંધાઈ છે તેમજ બજારમાં ખાસ કરીને બાળકો માટે અવનવી કાર્ટુનવાળી રાખડીઓની પણ ભારે બોલબાલા જોવા મળી રહી છે.

majboor str 12 બજારમાં અવનવી રાખડીઓનુ આગમન, વેચાણ સારૂ થશે એવી વેપારીઓને આશા