ગમખ્વાર અકસ્માત/ બુલઢાનામાં ટીપ્પર ટ્રક પલટી જતાં 12 લોકોના કરુણ મોત

મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં ઓછામાં ઓછા 12 મજૂરોના મોત થયા હતા….

Top Stories India
મોત

મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બુલઢાના જિલ્લામાં 15 મજૂરોને લઈને જતી એક ટીપ્પર ટ્રક પલટી જતાં ઓછામાં ઓછા 12 મજૂરોના મોત થયા છે. આ માહિતી પોલીસે આપી છે.

આ પણ વાંચો :રાહુલ ગાંધીને ભારે પડી દિલ્હી દુષ્કર્મ પીડિતાની પોસ્ટ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામે હટાવી

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં ઓછામાં ઓછા 12 મજૂરોના મોત થયા હતા. ટ્રકમાં ઓછામાં ઓછા 15 મજૂરો હતા.

આ પણ વાંચો : ભારતીય ટીમનાં આ ખેલાડી પર પીચ રોલર ચોરી કરવાનો આરોપ

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓનો આતંક, હવે પત્રકારો પર થઇ રહ્યા છે હુમલા