Not Set/ આબુરોડ પર થયો એકસીડન્ટ ટ્રેલરના થયા કુચાડા

પ્રાપ્ત માહિતી અનુસાર બ્યાવારથી ટાઈલ્સનો પાવડર ભરી મોરબી તરફ જઈ રહેલ ટ્રેલરના ચાલકે આબુરોડ શિરોહી હાઇવે પર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડરપર ચડી ગયું હતું અને પલ્ટી ખાઈ ગયું હતું. રાકેશ ભલારામ જાટ નામના બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ટ્રેલર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

Gujarat

પ્રાપ્ત માહિતી અનુસાર બ્યાવારથી ટાઈલ્સનો પાવડર ભરી મોરબી તરફ જઈ રહેલ ટ્રેલરના ચાલકે આબુરોડ શિરોહી હાઇવે પર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડરપર ચડી ગયું હતું અને પલ્ટી ખાઈ ગયું હતું.

Chania

રાકેશ ભલારામ જાટ નામના બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ટ્રેલર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

Chania