transfer/ ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યમાં 42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IASથી લઈને પોલીસ બેડામાં પણ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
6 42 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યમાં 42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી
  • ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કર્યા મોટા ફેરફાર
  • રાજ્યના 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી
  • 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં સરકારી વિભાગમાં બદલીનો દૌર યથાવત રાખવામાં આવ્યો છે. આજે રાજ્યના 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે સાથે જ 26 મામલતદારની બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IASથી લઈને પોલીસ બેડામાં પણ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. ગઈકાલે 2 GAS સહિત સાગમટે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 2 GAS અને 12 IAS અધિકારીઓ સમાવેશ થાય છે.

1 120 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યમાં 42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

2 50 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યમાં 42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

3 53 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યમાં 42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

4 44 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યમાં 42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

5 42 ચૂંટણી પહેલા બદલીનો દૌર યથાવત,રાજ્યમાં 42 ડેપ્યુટી કલેકટરની બદલી, 26 મામલતદારોને ડે.કલેક્ટર તરીકે બઢતી

ગુજરાતમાં હવે ચૂંટણીની જાહેરાત પણ ટૂંક સમયમાં થઇ શકે છે એ પહેલા રાજ્યના કલાસવન અધિકારીની બદલીના દૌર યથાવત રીતે જોવા મળી રહ્યો છે.