Not Set/ વડોદરાના એક જ પોલીસ સ્ટેશનના તમામ 87 પોલીસકર્મીઓની બદલી,જાણો વિગત

પોલીસ ઈતિહાસમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ 87 કર્મચારીઓની શહેરના અલગ અલગ વિભાગમાં બદલી કરી દેવાઈ હતી.

Gujarat
135 વડોદરાના એક જ પોલીસ સ્ટેશનના તમામ 87 પોલીસકર્મીઓની બદલી,જાણો વિગત

આજે શનિવારના રોજ વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે સપાટો બોલાવ્યો છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓની કરી બદલી કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હાલ બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે ફરી એકવાર એક જ પોલીસ સ્ટેશનમાં સામુહિક બદલી કરવામાં આવી આવી છે.પોલીસ કમિશનર શમશેર સિંઘે આજે એક સાથે એક જ પોલીસ સ્ટેશનના 87 કર્મચારીઓની બદલી કરી નાખી હતી.

134 વડોદરાના એક જ પોલીસ સ્ટેશનના તમામ 87 પોલીસકર્મીઓની બદલી,જાણો વિગત

પોલીસ ઈતિહાસમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ 87 કર્મચારીઓની શહેરના અલગ અલગ વિભાગમાં બદલી કરી દેવાઈ હતી.

પોલીસ સ્ટેશનોમાં કામ કરતા 89 પોલીસ કર્મચારીઓની કારેલીબાગમાં બદલી કરીને ત્યાં પડેલી જગ્યાઓ પુરવામાં આવી હતી. કારેલીબાગમાં કુલ 3 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) કામ કરતા હતા. તેમને પણ શહેરના અલગ અલગ સ્થળે મોકલી દેવાયા છે. તેની સામે અલગ અલગ વિસ્તારમાંથી 2 સબ ઈન્સપેક્ટરને કારેલીબાગમાં મુકવામાં આવ્યા હતા.