રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે આજે સવારે દારૂબંધીને લઈને એક નિવેદન આપ્યું હતું અને જણાવ્યુ હતું કે, હું દારૂબંધીના સમર્થન માં જ છું પરંતુ આઝાદી બાદ થી દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આજ સૌથી વધુ દારૂ પીવાય છે.
જે અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયા રૂપાણીએ તીખી પ્ર્તિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ છે કે, કોંગ્રેસ ને ખબર નથી પણ કેમ ગાંધી ગમતા નથી, ગુજરાત કેમ નથી ગમતું..? રાજસ્થાની જાણતા દારૂ બાંધી ઈચ્છે છે. કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યુચે.અશોક ગહલોતે ગુજરાતની સાડા 6 કરોડ જનતાનું અપમાન કર્યું છે. તેમણે તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇયે. વધુમાં રૂપાણીએ જણાવ્યુ હતું કે, લોકસભાની ચુંટણીમાં કારમી હારને લઈને કોંગ્રેસ આવાં નિવેદનો કરી રહી છે. કોંગ્રેસે ગુજરાતીઓને દારૂડિયા કહ્યા છે, એ બદલે ગુજરાતીઓ કોંગ્રેસ ને કયારેય માફ નહીં કરે.
આ પણ વાંચો ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે- ઘરે દારૂ પીવાય છે : અશોક ગહલોત
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન