Not Set/ પેરૂમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, 300 કિ.મીની રેન્જમાં સુનામીનું એલર્ટ

દક્ષિણ અમેરિકા પેરૂમાં રવિવારે ભૂકંપ આવ્યો હોવાંના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પીક્યૂ દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે હજી સુધી ભૂકંપથી કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ હોવાંનાં સમાચાર નથી મળી રહ્યાં. ઓનલાઇન મીડિયા રિપોર્ટ્સનાં જણાવ્યા અનુસાર ભૂકંપનાં જોરદાર ઝટકા અનુભવવામાં આવ્યાં છે. તો […]

World
505a3dc822cfe23835e812de788b81b5 પેરૂમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, 300 કિ.મીની રેન્જમાં સુનામીનું એલર્ટ

દક્ષિણ અમેરિકા

પેરૂમાં રવિવારે ભૂકંપ આવ્યો હોવાંના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પીક્યૂ દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે હજી સુધી ભૂકંપથી કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ હોવાંનાં સમાચાર નથી મળી રહ્યાં.

ઓનલાઇન મીડિયા રિપોર્ટ્સનાં જણાવ્યા અનુસાર ભૂકંપનાં જોરદાર ઝટકા અનુભવવામાં આવ્યાં છે. તો એ ઝટકાનાં અહેસાસની સાથે જ લોકો ઘરમાંથી બહાર નીકળતા જોવાં મળ્યા હતાં. પેરૂનાં અધિકારીઓએ ભૂકંપનાં કેન્દ્રથી 300 કિલોમીટર સુધીનાં ક્ષેત્રમાં સુનામીનું એલર્ટ જાહેર કરી