Not Set/ 168 યાત્રીઓ સાથે પ્લેન લપસીને દરિયા કિનારા પર ઉતરી ગયું

અંકારા: તુર્કીના ટ્રેબ્ઝોન એરપોટ પર એક પ્લેન લેન્ડીગ દરમિયાન પ્લેન અચાનક રનવે પર બરફના કારણે લપસીને બ્લેક સાગરના કિનારે પહોંચી ગયું હતું. પ્લેનમાં 168 યાત્રી સહિત 2 પાયલોટ ને 4 ક્ર્રુ મેમ્બર સામેલ હતાં. એક યાત્રીના જણાવ્યાં મુજબ પ્લેનમાં ધુમાડો ને ફ્યુલની ગંધના લીધે પેસેન્જર ખુબ જ પરેશાન થઈ ગયા હતાં. ખરાબ વાતાવરણમાં પ્લેન લેન્ડ […]

World
4221396001 5710665046001 5710571473001 vs 168 યાત્રીઓ સાથે પ્લેન લપસીને દરિયા કિનારા પર ઉતરી ગયું

અંકારા: તુર્કીના ટ્રેબ્ઝોન એરપોટ પર એક પ્લેન લેન્ડીગ દરમિયાન પ્લેન અચાનક રનવે પર બરફના કારણે લપસીને બ્લેક સાગરના કિનારે પહોંચી ગયું હતું. પ્લેનમાં 168 યાત્રી સહિત 2 પાયલોટ ને 4 ક્ર્રુ મેમ્બર સામેલ હતાં.

turkey plane pegasus sky news 4205403 168 યાત્રીઓ સાથે પ્લેન લપસીને દરિયા કિનારા પર ઉતરી ગયું

એક યાત્રીના જણાવ્યાં મુજબ પ્લેનમાં ધુમાડો ને ફ્યુલની ગંધના લીધે પેસેન્જર ખુબ જ પરેશાન થઈ ગયા હતાં. ખરાબ વાતાવરણમાં પ્લેન લેન્ડ ના થઈ શક્યું. અને અચાનક જ પ્લેન આગળની સાઈડ નમી પડ્યું હતું.

Passenger plane skids off runway in Turkeys Trabzon Airport 168 યાત્રીઓ સાથે પ્લેન લપસીને દરિયા કિનારા પર ઉતરી ગયું

પ્લેનની અંદર પેસેન્જર 20 મિનીટ સુંધી ફસાયેલા હતાં. અમુક લોકોનું એવું પણ કહેવું છે કે, પ્લેન પ્રોપર રીતે લેન્ડીંગ કરી શક્યું નહોતું. એરસ્પટ્રીપ પર પડેલા બરફસાથે તેનો આગળનો ભાગ અથડાયો હતો અને પ્લેન લપસીને દરિયા કિનારે આવી ગયું હતું.