Not Set/ એકતા કપૂર બની લિંકડ ઇન ઇન્ફલ્યુએસર

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની ગેમ ચેન્જર તરીકે ખ્યાતનામ બિઝનેશ વુમન અને નિર્માત્રી એકતા કપૂર હવે વૈશ્વિક લીડર 500+ ની યાદીમાં સામેલ થઇ ગઇ છે. પોતાનાં એટીટ્યુડ અને અંદાજનાં હિસાબે સદા ચર્ચામાં રહેલી આ નિર્માત્રીએ 124 ટીવી જેટલી ટીવી સીરિયલ્સ, 39 ફિક્સન સીરીઝ  અને 25 વેબ સીરીઝ પ્રોડ્યૂસ કરનારી કન્ટેન્ટ ક્વીન એકતા કપૂરનું મેજિક હવે નોકરીની શોધ […]

Uncategorized
gp 8 એકતા કપૂર બની લિંકડ ઇન ઇન્ફલ્યુએસર

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની ગેમ ચેન્જર તરીકે ખ્યાતનામ બિઝનેશ વુમન અને નિર્માત્રી એકતા કપૂર હવે વૈશ્વિક લીડર 500+ ની યાદીમાં સામેલ થઇ ગઇ છે. પોતાનાં એટીટ્યુડ અને અંદાજનાં હિસાબે સદા ચર્ચામાં રહેલી આ નિર્માત્રીએ 124 ટીવી જેટલી ટીવી સીરિયલ્સ, 39 ફિક્સન સીરીઝ  અને 25 વેબ સીરીઝ પ્રોડ્યૂસ કરનારી કન્ટેન્ટ ક્વીન એકતા કપૂરનું મેજિક હવે નોકરીની શોધ કરનારી વ્યક્તિ પર પણ છવાઈ ગયું છે.

વિશ્વ વિખીયાત લિકડ ઈન દર વર્ષે વૈશ્વિક લીડર 500+ કેટેગરીમાં દુનિયાભરની જુદાં-જુદાં ક્ષેત્રની હસ્તીઓને સ્થાન આપે છે. એકતા કપૂર લિંકડ ઇન ઇન્ફલ્યુએસર બની ગઇ છે જેમાં બિલ ગેટસ એરિયાના હફિંગ્ટન, માર્ક ઝકરબર્ગ જેવા વૈશ્વિક લીડરો સામેલ છે.

એકતા કપૂરે ભારતમાં ફિલ્મ અને ટેલિવિઝન સાથે ડિજિટલ વર્લ્ડમાં પણ પોતાની ઓળખ ઉભી કરી દીધી છે.એકતા કહે છે કે, “લિંકડ ઇન ઇન્ફલ્યુએસર કમ્યુનિટીનો ભાગ બનવાથી સન્માનિત થઈ હોવાનું ફીલ કરું છું.”