Not Set/ દિલ્હીમાં ત્રીપાંખીયો જંગ, પ્રચાર પડધમાં થયા શાંત, 12મીએ ખેલાશે કસોકસીનો ખેલ

દેશની રાજધાની અને રાજકારણનાં એપી સેન્ટર દિલ્હીમાં પ્રચાર પડધમાં શાંત થઇ ગયા છે. ચૂંટણી પ્રચાર માટેનાં આજનાં અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય રાજકીય પાર્ટીઓ કમર કસી મતદારોને રીઝવવાનાં તમામ પ્રયત્નો કરી લીધા છે. ત્રીપાંખીયા મહાજંગમાં ત્રણેય પક્ષના ઉમેદવારોએ વચ્ચે દિલ્હીની સાત લોકસભા બેઠકો પર 12’મેનાં રોજ મતદાન યોજાવવાનું છે. ત્યારે હાર-જીતતો હંમેશાની […]

Top Stories India
Delhi Red fort દિલ્હીમાં ત્રીપાંખીયો જંગ, પ્રચાર પડધમાં થયા શાંત, 12મીએ ખેલાશે કસોકસીનો ખેલ

દેશની રાજધાની અને રાજકારણનાં એપી સેન્ટર દિલ્હીમાં પ્રચાર પડધમાં શાંત થઇ ગયા છે. ચૂંટણી પ્રચાર માટેનાં આજનાં અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય રાજકીય પાર્ટીઓ કમર કસી મતદારોને રીઝવવાનાં તમામ પ્રયત્નો કરી લીધા છે. ત્રીપાંખીયા મહાજંગમાં ત્રણેય પક્ષના ઉમેદવારોએ વચ્ચે દિલ્હીની સાત લોકસભા બેઠકો પર 12’મેનાં રોજ મતદાન યોજાવવાનું છે. ત્યારે હાર-જીતતો હંમેશાની જેમ મતદાતાઓ જ નક્કી કરશે.પરંતુ ઉમેદવારોએ પોતાનાં વિજયની તમામ કોશિશો બાદ આજે પ્રચારમાંથી વિરામ લઇ લીધો છે.

India Gate દિલ્હીમાં ત્રીપાંખીયો જંગ, પ્રચાર પડધમાં થયા શાંત, 12મીએ ખેલાશે કસોકસીનો ખેલ

મહારથીઓ છે દિલ્હી ચૂંટણી જંગનાં મેદાનમાં

બેઠકનો જંગ ભાજપ કોંગ્રેસ આપ
નવી દિલ્હી મિનાક્ષી લેખી અજય માકન બ્રજેશ ગોયલ
ચાંદની ચોક ડૉ. હર્ષવર્ધન જે પી અગ્રવાલ પંકજ ગુપ્તા
પૂર્વ દિલ્હી ગૌતંમ ગંભીર અરવિંદસિંહ લવલી આતિશી
પશ્ચિમ દિલ્હી પ્રવેશ વર્મા મહાબલ મિશ્રા બલવિરસિંહ ઝાખ઼ડ
ઉત્તર દિલ્હી મનોજ તિવારી શીલા દિક્ષીત દિલીપ પાંડેય
દક્ષીણ દિલ્હી રમેશ બિધૂડી બોક્સર વિજેન્દ્રસિંહ રાધવ ચઢ્ઢા
ઉત્તર-પશ્ચિમ દિલ્હી હંસરાજ હંસ રાજેશ લિલોઠિયા ગુગ્ગન સિંહ