Not Set/ જમ્મુ કાશ્મીરમાં આતંકી બન્યા બેફામ, ખુલેઆમ BJP નેતા અને તેમના પરિવારની કરી હત્યા

જમ્મુ કાશ્મીરનાં બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપ નેતા શેખ વસીમ, તેમના પિતા અને ભાઈને ગોળી મારીને હત્યા કરી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું છે કે, ‘આતંકવાદીઓએ બાંદીપોરામાં ભાજપ કાર્યકર વસીમ બારી પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ દરમિયાન વસીમ બારી, તેમના પિતા બશીર અહમદ અને તેમનો ભાઈ ઉમર બશીર ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ […]

India
cd07664d5f9dc6915e5ddbeed68c650e 1 જમ્મુ કાશ્મીરમાં આતંકી બન્યા બેફામ, ખુલેઆમ BJP નેતા અને તેમના પરિવારની કરી હત્યા

જમ્મુ કાશ્મીરનાં બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપ નેતા શેખ વસીમ, તેમના પિતા અને ભાઈને ગોળી મારીને હત્યા કરી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું છે કે, ‘આતંકવાદીઓએ બાંદીપોરામાં ભાજપ કાર્યકર વસીમ બારી પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ દરમિયાન વસીમ બારી, તેમના પિતા બશીર અહમદ અને તેમનો ભાઈ ઉમર બશીર ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ત્રણેયનું મોત નીપજ્યું હતું.