Health Tips: સેક્સ લાઈફ સુસ્ત બની હોય તો આ પ્રયોગ અજમાવી જુઓ. કપલ લાંબા સમયથી શારીરિક સંબંધમાં ઉદાસીન થયા હોય તો તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. રુટિન લાઈફ અને બિઝી શિડયુલના કારણે કપલની સેક્સ લાઈફ બોરિંગ બની જાય છે. સેક્સ લાઈફ વધુ રોમાંચક બનાવવા કપલ આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. માત્ર તેલના બે ટીપા પાર્ટનરને આનંદ અપાવશે.

પહેલાના સમયમાં કપલ પોતાની અંગત વાતો મિત્રો અને સંબંધીઓ તો શું ડોક્ટરને પણ કહેતા ખચકાતા હતા. જેના કારણે તેમના શારીરિક સંબંધમાં અનેક સમસ્યાઓ જોવા મળતી. પરંતુ આજના આધુનિક જમાનામાં સેક્સ લાઈફ વિશે ખુલીને વાતો થઈ રહી છે. પતિ-પત્ની તેમના જાતીય જીવન વિશે એકબીજા સાથે વધુ ખુલાસાપૂર્વક વાતો કરવા લાગ્યા છે.
પોતાના શારીરિક સંબંધ મજબૂત બનાવવા તમામ કપલ પ્રયાસ કરતા હોય છે. તેમની ઇચ્છા હોય છે કે તેઓ તેમના પાર્ટનરને ખુશ રાખે. શું તમે પણ પાર્ટનર પાસે જાવ ત્યારે થાય છે તકલીફ? નથી બની રહ્યો મૂડ અને દર વખતે ઉભી થાય છે એક ની એક સમસ્યા? તો અપનાવો આ અકસીર ઈલાજ. મિશન નહીં થાય ફેલ…શરીરના આ નાજૂક ભાગ પર નાંખો તેલના બે ટીપા અને પછી જુઓ કમાલ! પલંગ પર મચી જશે ધમાલ…આર્યુવેદમાં પણ આ સમસ્યાનો ઇલાજ છે.

નાભિમાં તેલ રેડવું ફક્ત સ્વાસ્થ્ય માટે નહી પરંતુ શારીરિક સંબંધ માટે પણ વધુ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ રાત્રે સૂતી વખતે નાભિમાં બે ટીપા તેલ નાખો છો, તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ મજબુત બનશે. પરિણીત પુરુષો માટે આ આયુર્વેદિક ઉપાય આશ્ચર્યજનક પરિમામ લાવે છે. નાભિમાં તેલ લગાવવાથી જાતીય સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. પુરુષો ઉપરાંત નાભિમાં તેલ રેડવાથી મહિલાઓને પણ ઘણા ફાયદા થાય છે.

જાણો ફાયદા
રાત્રે નાભિમાં સરસવનું તેલ નાખવું ખૂબ ફાયદાકારક છે. નાભિ આપણા શરીરનું કેન્દ્ર છે, તેને સ્વસ્થ રાખીને, તમે શરીરને સુંદર અને સ્વસ્થ બનાવી શકો છો. નાભિ આપણા પ્રજનન પ્રણાલી સાથે સંકળાયેલ છે. જો તમારી નાભિમાં ગંદકી અને હાનિકારક બેક્ટેરિયા એકઠું થાય છે, તો પછી પુરુષોનું જાતીય સ્વાસ્થ્ય બગડી શકે છે. આ માટે સૂતી વખતે દરરોજ રાત્રે સરસવ, બદામ, ઓલિવ ઓઈલ કે પછી લીમડાનું તેલ નાભિમાં લગાવી શકો છો. નાભિમાં તેલ લગાવવાથી પ્રજનન ક્ષમતા વધે છે અને શુક્રાણુઓના કાઉન્ટમાં પણ વધારો થશે. આમ, ફક્ત એક તેલના ટીપા તમારા સ્વાસ્થ્ય સાથે શારીરિક સંબંધ માટે વધુ લાભકારક સાબિત થાય છે.
