Not Set/ રાજ્યના 2 IPS અધિકારીને DGP તરીકેનું પ્રમોશન

રાજ્યમાં બે સીનિયર IPS અધિકારીઓને DGP  તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે

Top Stories Gujarat Trending
ncorna 2 રાજ્યના 2 IPS અધિકારીને DGP તરીકેનું પ્રમોશન
  • રાજ્યના 2 IPS અધિકારીને DGP તરીકેનું પ્રમોશન
  • અનિલ પ્રથમ અને અજય તોમરને પ્રમોશન
  • બન્ને IPS અધિકારી 1989 બેચના અધિકારી
  • સુરત કમિશ્નર અજય તોમરને DGP તરીકે પ્રમોશન
  • IPS અનિલ પ્રથમને DGPનું અપાયું પ્રમોશન

રાજ્યમાં બે સીનિયર IPS અધિકારીઓને DGP  તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં અનિલ પ્રથમ અને અજય તોમરને પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે,  અજય તોમર હાલમાં સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે . જયારે અનીલ પ્રથમ  CID ક્રાઈમ વુમન સેલના ADGP છે.

આ બંને IPS ને DGP તરીકે પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને સીનિયર IPS અધિકારી 1989 બેચના અધિકારીઓ છે.