Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ લો બોલો!! PMC બેન્કમાં મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે ખાતા

પીએમસી બેન્ક તરફથી એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ બેન્કમાં ખુલેલા મોટાભાગનાં ખાતા નકલી છે. કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં 21,049 ખાતા નકલી હતા જેથી એચડીઆઈએલને આપવામાં આવેલી લોન છુપાઇ શકાય. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બેન્કમાં […]

October 6, 2019October 7, 2019hardik shah
Top Stories India

પીએમસી બેન્ક તરફથી એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ બેન્કમાં ખુલેલા મોટાભાગનાં ખાતા નકલી છે. કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં 21,049 ખાતા નકલી હતા જેથી એચડીઆઈએલને આપવામાં આવેલી લોન છુપાઇ શકાય. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બેન્કમાં મોટાભાગનાં ખાતા મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ 2018 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહેવાલ કરાયેલા મોટાભાગનાં લોન ખાતા મૃતકોનાં નામે હતા અથવા જેમના ખાતા બંધ કરાવ્યા હતા તેમના નામે હતા. આ ખાતાઓનાં 45 દિવસની અંદર તેમની માહિતી બનાવીને આરબીઆઈને સબમિટ કરવામાં આવી. આ ખાતાઓમાં આપવામાં આવેલી માહિતી એચડીઆઈએલ અને તેની ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલી લોન કરતા ઘણી ઓછી હતી. આપને જણાવી દઇએ કે, આ 21,049 બેન્ક ખાતાઓ કોર બેંકિંગ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા ન હોતા, તેમને અગાઉથી રિઝર્વ બેન્ક સમક્ષ એડવાન્સ માસ્ટર ઇન્ટેન્ડ એન્ટ્રી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

રિઝર્વ બેન્કે તેની તપાસમાં એચડીઆઈએલનાં 44 માંથી 10 ખાતા જ યોગ્ય હોવાનું જણાવાયુ છે. રિઝર્વ બેન્ક હજી પણ બાકીનાં ખાતા ધારકોને ઓળખવામાં વ્યસ્ત છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૌભાંડની બેન્કનાં ભંડાર પર ખૂબ ખરાબ અસર પડી છે. ભંડોળની અછત 3000 કરોડથી વધુ હોઈ શકે છે. રિઝર્વ બેન્કનું વેલ્યુએશન પૂર્ણ ન થાય ત્યાં સુધી આમાં વધુ વૃદ્ધિ થવાની ધારણા છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

  • “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
  • https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

Post navigation

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દશેરાનાં દિવસે ફ્રાન્સમાં રાફેલ સાથે શસ્ત્ર પૂજા કરશે
સુરત: તક્ષશિલા અગ્નિકાંડનાં 131 દિવસ બાદ નપા.નાં એંજિનિયર અતુલ ગોરસવાલાની ધરપકડ

More Posts

અકસ્માત/ લખીમપુર ખીરીની ઘાઘરા નદીમાં હોડી પલટતાં 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા,બચાવ કામગીરી ચાલુ

October 20, 2021October 20, 2021mustak malik

Not Set/ ગુજરાતમાં ચુંટણી લડવા, અરવિંદ કેજરીવાલે લોકો પાસે ફેલાવ્યા હાથ

October 19, 2017October 19, 2017Nirmal Acharya

મધ્યપ્રદેશ/ ‘નો હેલિકોપ્ટર નો વોટ’, ગ્રામજનોએ ચૂંટણી પંચ સમક્ષ મૂકી આ વિચિત્ર માંગણી, જાણો કેમ

June 17, 2022garima rao
કરતા પરવાન શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પરવાન કરી રહેલા ગુરુદ્વારા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અહીં અનેક વિસ્ફોટો

અફઘાનિસ્તાન/ કાબુલના ગુરુદ્વારા કરતા પરવાનમાં આતંકીઓએ કર્યો હુમલો, અનેક બ્લાસ્ટ

June 18, 2022padma prajay

લોન્ચ/ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું

November 9, 2021November 9, 2021mustak malik

Not Set/ આજે મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને મળશે નવજીવન,16 કરોડનું ઇન્જેક્શન અપાશે,

May 5, 2021May 5, 2021Bhavini vasani

Not Set/ મહારાષ્ટ્રમાં ભાજપને આંચકો, ભૂતપૂર્વ સાંસદ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા

October 17, 2021October 17, 2021padma prajay

Not Set/ Article 370/ J&K માં પ્રતિબંધો વિરુદ્ધ દાખલ અરજીઓ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો

January 10, 2020January 10, 2020hardik shah

Dahegam News/ દહેગામ ડિમોલિશન બાદ હિંદુ સંગઠનોની પ્રતિક્રિયા, સરકારની કાર્યવાહીનું સ્વાગત

October 10, 2025October 10, 2025Pansara Shruti

Not Set/ અમદાવાદ/ જાણીતી ફાર્મા કંપની પર આયકર વિભાગનો સપાટો, મોટી માત્રામાં કરચોરીની ચર્ચા

December 19, 2019December 19, 2019padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy