Not Set/ સુરત: તક્ષશિલા અગ્નિકાંડનાં 131 દિવસ બાદ નપા.નાં એંજિનિયર અતુલ ગોરસવાલાની ધરપકડ

સુરતનાં તક્ષશિલા કાંડમાં 22 વિદ્યાર્થીઓ  મોતને મુખમાં હોમયા હતા. બિલ્ડિંગ્ન બીજા માળે લાગેલી આગ છેક ચોથા માલ સુધી ફેલાઈ હતી અને ત્યાં આવેલ ટ્યુશન ક્લાસના વિધાર્થીઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા. આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સુરત નગરપાલિકાના જુનિયર એંજિનિયર અને આરોપી એવા અતુલ ગોરસવાલના રિમાન્ડ પૂર્ણ […]

Top Stories Gujarat Surat
સુરત સુરત: તક્ષશિલા અગ્નિકાંડનાં 131 દિવસ બાદ નપા.નાં એંજિનિયર અતુલ ગોરસવાલાની ધરપકડ

સુરતનાં તક્ષશિલા કાંડમાં 22 વિદ્યાર્થીઓ  મોતને મુખમાં હોમયા હતા. બિલ્ડિંગ્ન બીજા માળે લાગેલી આગ છેક ચોથા માલ સુધી ફેલાઈ હતી અને ત્યાં આવેલ ટ્યુશન ક્લાસના વિધાર્થીઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.

આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સુરત નગરપાલિકાના જુનિયર એંજિનિયર અને આરોપી એવા અતુલ ગોરસવાલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ દ્વારા જયુડિશિયલ કસ્ટડીનો હુકમ કરાયો હતો. બે દિવસના રિમાન્ડ બાદ ક્રાઇમ બ્રાન્ચે વધારાના રિમાન્ડની માગણી કરી નહતી.

ધરપકડથી બચવા માટે આરોપી ગોરસાવાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે નામંજૂર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 સુરત: તક્ષશિલા અગ્નિકાંડનાં 131 દિવસ બાદ નપા.નાં એંજિનિયર અતુલ ગોરસવાલાની ધરપકડ

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.