Terrorist killed/ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ સાથેની આ એન્કાઉન્ટરમાં

Top Stories India
corona 110 જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ સાથેની આ એન્કાઉન્ટરમાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયો છે. હાલમાં સૈન્યની સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોતાને ઘેરાયેલા જોઈને, આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી, એક સ્થાનિક નાગરિકને ઇજા પહોંચી. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો