Accident/ બેકાબૂ કારે હોળી રમનારા લોકોને કચડ્યા, બેના મોત

બે જણા ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Top Stories India

 Uttarpradesh News ; ઉંત્તરપ્રદેશના ચંદૌલીમાં બેકાબૂ કાર હોળી રમી રહેલા લોકો પર ફરી વથતા બે જમાના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે બે જમા ઘાયલ થયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ મુગલસરાય વિસ્તારમાં બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મગલસરાય વિસ્તારમાં કેટલાક લોકો સાહુપુરી પાસે એકઠા થઈને હોળી રમી રહ્યા હતા. દરમિયાન પુરઝડપે જઈ રહેલી કાર ભીડમાં ગુસી ગઈ હતી. જેમાં બે જમાના મોત નીપજ્યા હતા. તેમની ઓળકની કાર્યવાહી ચાલી રહી છે. આ બનાવમાં અન્ય બે જમા ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

બીજીતરફ આ બનાવને કારણે નારાજ થયેલા સ્તાનિક લોકોએ પિડીતોના પરિવારને વળતર આપવાની માંગણી સાથે પડાવ-રામનગર રસ્તા પર ટ્રાફિક જામ કરી દીધો હતો. ઘટનાસ્થળે પોલીસે પહોંચીને તેમને આસ્વાસન આપતા મામલો થાળે પડયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….