Attack/ પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર અજાણ્યા હુમલાખોરોએ બોમ્બ ફેંક્યા, મમતાનાં મંત્રી ઝાકીર હુસેન ઘાયલ

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાવાની છે એવામા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના નિમિટ્ટા રેલ્વે સ્ટેશન પર અજાણ્યા હુમલાખોરો દ્વારા બોમ્બ હુમલામાં રાજ્ય પ્રધાન ઝાકિર હુસેન ગંભીર રીતે ઘાયલ

Top Stories India

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાવાની છે એવામા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના નિમિટ્ટા રેલ્વે સ્ટેશન પર અજાણ્યા હુમલાખોરો દ્વારા બોમ્બ હુમલામાં રાજ્ય પ્રધાન ઝાકિર હુસેન ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં પ્રધાન સાથે હાજર ઓછામાં ઓછા બે લોકો પણ ઘાયલ થયા છે.

મહિલા ઉત્પીડન / બદનામ ઉન્નાવ ફરી ચડ્યું છીંડે, 3 દલિત સગીરા ખેતરમાં બાંધેલી મળી, બે નાં મોત

Image result for image of zakir hussain bangal mantri

પશ્ચિમ બંગાળ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમ રાજ્યમંત્રી ઝાકીર હુસેન રાત્રે 10 વાગ્યે સ્ટેશનના નંબર 2 પ્લેટફોર્મ પર કોલકાતા જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. તેમણે કહ્યું કે મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુરાના ધારાસભ્ય અને અન્ય બે લોકોને જંગીપુરા સબ ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બેંક કૌભાંડ / કરિયાણાની દુકાન ચલાવનારે આવી રીતે કરી નાખ્યું કેનારા બેંક સાથે કરોડોનું કૌભાંડ

Image result for image of zakir hussain bangal mantri

Fraud / નિવૃત PSI અને પુત્ર સાથે 58 લાખથી છેતરપીંડી, ભાગીદારી પેઢીમાં રોકાણના નામે પૈસા લઈ બે શખ્સો ફરાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…