Video/ વલસાડમાં મહિલા હોમગાર્ડ સાથે અજાણ્યા વાહન ચાલકે કર્યું અસભ્ય વર્તન

મહિલા હોમગાર્ડે સિટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.મહિલા હોમગાર્ડ સાથે કરવામાં આવેલા અસભ્ય વર્તનનો વીડિયો સામે આવ્યો છે.

Videos
મહિલા હોમગાર્ડ

વલસાડના રામ રોટી ચોકમાં મહિલા હોમગાર્ડ સાથે અસભ્ય વર્તનની ઘટના સામે આવી.જેમાં અજાણ્યા વાહન ચાલકે મહિલા હોમગાર્ડ સાથે અસભ્ય વર્તન કર્યું. મહિલા હોમગાર્ડે સિટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.મહિલા હોમગાર્ડ સાથે કરવામાં આવેલા અસભ્ય વર્તનનો વીડિયો સામે આવ્યો છે. એક બાઈક ચાલક સ્ટેડિયમ રોડ ઉપર બાઈક સાથે જવાની જીદ ઉપર અડીને મહિલા પોલીસ જવાનોને ગાળો ભાંડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ઘટના અને મહિલા પોલીસ જવાનોએ સીટી પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસ જવાનોને થતા રામરોટી ચોક અને સ્ટેડિયમ રોડ ઉપર પોલીસ જવાનોએ બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકામાં ભરૂચના બે સાગા ભાઈઓ પર થયો હુમલો, એકનું મોત

આ પણ વાંચો: દેવભુમિ દ્રારકામાં ભક્તોને જ આખલાઓએ લીધા અડફેટે, જુઓ આ વીડિયો

આ પણ વાંચો: આયકર વિભાગના દરોડામાં ચિરિપાલ ગ્રુપ પાસેથી કરોડોની બેનામી સંપત્તિ મળી આવી