Not Set/ video: હાર્દિકનાં સમર્થનમાં પાટીદારો ધરણા કરવા થયા એકઠાં, પોલીસે કરી અટકાયત

વડોદરા, વડોદરામાં 20 જેટલા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. વડોદરામાં પાટીદારો હાર્દિકનાં સમર્થનમાં ધરણાં કરવાં એકઠાં થયાં હતા અને એક દિવસનાં ઉપવાસનું આયોજન કર્યુ હતુ. ત્યારે પોલીસે ઉપવાસ કરવા પરવાનગી આપી હતી. જો કે આ પાટીદાર યુવકોએ ધરણા કર્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાર્દિકનાં ઉપવાસને સમર્થન આપતાં કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં […]

Top Stories Vadodara Videos
mantavya 26 video: હાર્દિકનાં સમર્થનમાં પાટીદારો ધરણા કરવા થયા એકઠાં, પોલીસે કરી અટકાયત

વડોદરા,

વડોદરામાં 20 જેટલા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. વડોદરામાં પાટીદારો હાર્દિકનાં સમર્થનમાં ધરણાં કરવાં એકઠાં થયાં હતા અને એક દિવસનાં ઉપવાસનું આયોજન કર્યુ હતુ. ત્યારે પોલીસે ઉપવાસ કરવા પરવાનગી આપી હતી.

જો કે આ પાટીદાર યુવકોએ ધરણા કર્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાર્દિકનાં ઉપવાસને સમર્થન આપતાં કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી છે. ધરણાંમાં જોડાયેલ કરજણનાં ધારાસભ્ય અક્ષય પટેલની અટકાયત, મધ્ય ગુજરાત પાસ કન્વીનર ઉદય પટેલની પણ અટકાયત,વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલને અટકાયતમાં લેવાયા,વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની પણ અટકાયત,તમામ સમર્થકોને પોલીસ હેડ ક્વાર્ટર લઇ જવાયા.