Not Set/ નિત્યાનંદ આશ્રમ વિવાદ/ હાઇકોર્ટમાં સુનાવણી, જાણો શું કહ્યું કોર્ટે…?

અમદાવાદ પૂર્વમાં DPS શાળા સંકુલમાં આવેલ નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક સમયથી વિવાદિત બન્યો છે. આશ્રમની બે બાળાઓ લાપતા બનત તેમના વાલી દ્વારા હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જે અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બન્ને યુવતીઓ ભારત બહાર ગઈ ત્યારથી લઈ તમામ પુરાવા ઇમિગ્રેશન કોર્ટ માં રજૂ […]

Ahmedabad Top Stories Gujarat
તલોદ 3 નિત્યાનંદ આશ્રમ વિવાદ/ હાઇકોર્ટમાં સુનાવણી, જાણો શું કહ્યું કોર્ટે...?

અમદાવાદ પૂર્વમાં DPS શાળા સંકુલમાં આવેલ નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક સમયથી વિવાદિત બન્યો છે. આશ્રમની બે બાળાઓ લાપતા બનત તેમના વાલી દ્વારા હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જે અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

આ સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બન્ને યુવતીઓ ભારત બહાર ગઈ ત્યારથી લઈ તમામ પુરાવા ઇમિગ્રેશન કોર્ટ માં રજૂ કરવા આશ્રમના વકીલને કોર્ટએ આદેશ કર્યો છે. અને બંને લાપતા સાધિકા બહેનોને આશ્રમના ખર્ચે પરત લાવવા પણ જણાવ્યું છે. આ અંગે વધુ સુનાવણી હવે વધુ સુનાવણી 20 ડિસેમ્બર હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.