Arushi Nishank/ આ કેન્દ્રીય પ્રધાનની પુત્રી છે આરૂષિ, જલ્દી જ કરશે બોલિવૂડમાં એન્ટ્રી

અભિનેત્રી અથવા મોડેલ બનતા પહેલા આરુષિ નિશંક એક પ્રોફેશનલ કથક ડાન્સર છે.

Photo Gallery
A 105 આ કેન્દ્રીય પ્રધાનની પુત્રી છે આરૂષિ, જલ્દી જ કરશે બોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડમાં એક નવો સુંદર ચહેરો જોવા મળવાનો છે. એવું જાણવા મળ્યું છે કે મોડેલિંગના ક્ષેત્રમાં નામ કમાવ્યા બાદ હવે કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકની પુત્રી આરુષિ નિશંક બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ગઈકાલે રાત્રે ફિલ્મ ‘તારીણી’ નું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.

Arushi Pokhriyal, Eminent Jury - Mrs. India

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકની પુત્રી આરુષિ નિશંક ફિલ્મ કારકીર્દિ શરૂ કરવા જઈ રહી છે.

Arushi Nishank, daughter of Union Minister Nishank, debuting with Tarini, a  film made on women officers, See Pics | केंद्रीय मंत्री की बेटी Arushi  Nishank ने दी बॉलीवुड में दस्तक, इस फिल्म

તે નૌસેનાની મહિલા અધિકારીઓની બહાદુરી પર આધારિત ફિલ્મ ‘તારીણી’ ફિલ્મથી ડેબ્યૂ કરશે. સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેણે આ જાહેરાત કરી હતી.

आरुषि निशंक ने दी बॉलीवुड में दस्तक, जल्द करेंगी तारिणी फिल्म से डेब्यू -  Top Story

અભિનેત્રી અથવા મોડેલ બનતા પહેલા આરુષિ નિશંક એક પ્રોફેશનલ કથક ડાન્સર છે.

केंद्रीय मंत्री निशंक की बेटी जल्द आएगी बड़े पर्दों में नजर, इस फिल्म में  कर रही डेब्यू

હકીકતમાં, 19 સપ્ટેમ્બર 2017 ના રોજ, વર્તિકા જોશી, પ્રતિભા જામવાલ, પી.સ્વાતિ, એસ.કે. વિજયા, ઐશ્વર્યા અને પાયલ ગુપ્તાએ ગોવાથી ભારતીય નૌસેનાની નૌકા યાત્રા આઈએનએસ તારીણીથી યાત્રા શરૂ કરી હતી અને 21 મે, 2018 ના રોજ 21,600 નોટિકલ માઇલનું અંતર કાપતા પરત ફર્યા હતા. આ અભિયાનમાં લગભગ 254 દિવસ થયા. આ સાથે નેવીની આ 6 મહિલા અધિકારીઓએ પણ ઇતિહાસનાં પાનામાં પોતાનાં નામ નોંધ્યા. 21 મે 2018 ના રોજ, મહિલા અધિકારીઓ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા થઈને ગોવામાં પહોંચ્યા.

Instagram will load in the frontend.

મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલી આ તારીણી હોડીમાં સવાર થઈને, આ છ મહિલા અધિકારીઓએ પણ આ સાહસ અભિયાનના ઇતિહાસનાં પાનામાં પોતાનાં નામ નોંધાવ્યાં હતાં.

Instagram will load in the frontend.

વડા પ્રધાન મોદીએ પણ આ અભિયાનની ખૂબ પ્રશંસા કરી હતી. આ છ મહિલા નેવી અધિકારીઓ પર આધારીત ફિલ્મ ‘તારીણી’ ટૂંક સમયમાં બનાવવામાં આવી રહી છે.

Instagram will load in the frontend.

તે મહિલા સશક્તિકરણ, સામાજિક અને પર્યાવરણીય સુરક્ષા ક્ષેત્રે પણ સક્રિય છે.