Photos/ જીન્સ-ટોપમાં ખુબ જ સુંદર લાગી રહી છે સની લિયોની, ચાહકો કરી રહ્યા છે વખાણ

બોલીવુડ અભિનેત્રી સની લિયોન હંમેશાં ઇન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટાઓને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર સનીએ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર ગ્લેમરસ અંદાજમાં અપલોડ કર્યા છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

Photo Gallery Entertainment
a 79 જીન્સ-ટોપમાં ખુબ જ સુંદર લાગી રહી છે સની લિયોની, ચાહકો કરી રહ્યા છે વખાણ

બોલીવુડ અભિનેત્રી સની લિયોન હંમેશાં ઇન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટાઓને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર સનીએ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર ગ્લેમરસ અંદાજમાં અપલોડ કર્યા છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

bollywood actress sunny leone looks so stylish in jeans-top

આ ફોટામાં સની ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે.

bollywood actress sunny leone looks so stylish in jeans-top

સોશિયલ મીડિયા પર સની લિયોનીની ઘણી ફેન ફોલોઇંગ છે, જે તેની તસવીરો પર દિલ ખોલીને લાઈક અને ટિપ્પણી કરે છે.

bollywood actress sunny leone looks so stylish in jeans-top

આપને જણાવી દઇએ કે સની લિયોન બોલિવૂડમાં ઘણી ફિલ્મો અને ડાન્સિંગ નંબરમાં કામ કરી ચુકી છે.

bollywood actress sunny leone looks so stylish in jeans-top

સની લિયોન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલને ફોલો કરે છે.

bollywood actress sunny leone looks so stylish in jeans-top

સોશિયલ મીડિયા પર, સની લિયોની હંમેશાં તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં કહેર વરસાવતી રહે છે.

bollywood actress sunny leone looks so stylish in jeans-top

અભિનેત્રી સની લિયોની તેની સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો