Photos/ સોશિયલ મીડિયા પર છવાયો અનન્યા પાંડેનો રેડ હોટ અવતાર, જુઓ તસવીરો

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આવામાં ફરી એકવાર અનન્યાએ પોતાના હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી કહેર વરસાવ્યો છે. તો ચાલો આપને બતાવીએ અનન્યાની આ ખાસ હોટ તસવીરો…

Photo Gallery
a 168 સોશિયલ મીડિયા પર છવાયો અનન્યા પાંડેનો રેડ હોટ અવતાર, જુઓ તસવીરો

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આવામાં ફરી એકવાર અનન્યાએ પોતાના હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી કહેર વરસાવ્યો છે. તો ચાલો આપને બતાવીએ અનન્યાની આ ખાસ હોટ તસવીરો…

ananya pandey

આ તસવીરોમાં અનન્યા પાંડે ખૂબસૂરત અને હોટ લાગી રહી છે, અનન્યાનું કોમેન્ટ્સ બોક્સ તેના વખાણથી ભરાઈ ગયું છે.

ananya pandey

ચાલો આપને જણાવી દઈએ કે અનન્યાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

ananya pandey

અનન્યા પાંડે હંમેશાં તેના ટ્રેડિશનલ લૂક્સ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતાર સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ananya pandey

અનન્યા પાંડે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.

ananya pandey

જણાવી દઈએ કે અનન્યા પાંડે તેની ક્યુટનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

ananya pandey

અનન્યા પાંડેના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે જે તેના ફોટા પર ખુલીને ટિપ્પણી કરે છે અને લાઈક્સ પણ કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ