Kutch/ ગુજરાતના કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ

હાલ ઉનાળાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે  ભર ઉનાળે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

Gujarat Top Stories Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 15T191719.235 ગુજરાતના કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ

Rain News હાલ ઉનાળાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે  ભર ઉનાળે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.ત્યારે નખત્રાણામાં આજે કરા સાથે વરસાદ વરસ્યો છે.જી હા…નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.ત્યારે ભરગરમીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદ અને કરા સાથે સાથે અનેક જગ્યાએ તોફાની પવનની સાથે વરસાદ પણ વરસ્યો હતો. કચ્છના નખત્રાણામાં કરા સાથે વરસાદ પડતા લોકોને ગરમી માંથી રાહત મળી  હતી.

તેમજ નાના અંગીયા, સાંગનારા સહિતના ગામોમાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. માહિતી અનુસાર નખત્રાણામાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે ગામમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. નાના અંગીયામાં માવઠું થયું હતું. નખત્રાણા, સાંગનારા, સહિતના વિસ્તારોમાં  વરસાદ વરસ્યો હતો. વરસાદથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.જેના કારણે  માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાઇ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત