Not Set/ UPSC નું પરિણામ જાહેર, 761 ઉમેદવારો થયા પાસ, સ્પિપાના 13 ઉમેદવારે માર્યુ મેદાન, ગુજરાતની સંસ્થા છે સ્પીપા, ટોપ ટેનમાં ગુજરાતનો એક વિદ્યાર્થી, કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 8માં નંબરે, લાંબા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો, સુરતનો પ્રથમ IAS બનશે કાર્તિક જીવાણી, સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમક્રમે

Breaking News