Not Set/ USનાં 53 એરપોર્ટ પર ભારતીયોની તપાસ નહીં: મોદી મેજિક?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ કરેલા અમેરિકાના પ્રવાસની અસર જોવા મળી છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બાદ બંને નેતાઓએ ભારત-અમેરિકાની મજબુત દોસ્તી અંગે જણાવ્યું હતું જેની અસર હવે જોવા મળી છે. અમેરિકામાં ભારતીય નાગરિકોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં જગ્યા આપી છે.હવે ભારતીયોને પણ અમેરિકામાં પ્રી-અપ્રેવલ, ઓછું જોખમ પેસેન્જરની સ્થિતિ મળશે. અમેરિકામાં રહેલા ભારતીય એમ્બેસેડર […]

Uncategorized
trumpmodi 24 01 2017 1485237235 storyimage USનાં 53 એરપોર્ટ પર ભારતીયોની તપાસ નહીં: મોદી મેજિક?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ કરેલા અમેરિકાના પ્રવાસની અસર જોવા મળી છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બાદ બંને નેતાઓએ ભારત-અમેરિકાની મજબુત દોસ્તી અંગે જણાવ્યું હતું જેની અસર હવે જોવા મળી છે. અમેરિકામાં ભારતીય નાગરિકોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં જગ્યા આપી છે.હવે ભારતીયોને પણ અમેરિકામાં પ્રી-અપ્રેવલ, ઓછું જોખમ પેસેન્જરની સ્થિતિ મળશે. અમેરિકામાં રહેલા ભારતીય એમ્બેસેડર નવતેજ સરના પ્રથમ ભારતીય બન્યા. ભારત હવે અમેરિકાની આ યાદીમાં સમાવેશ થનારો 11મો દેશ બન્યો છે. હવે અમેરિકાના પસંદી એરપોર્ટ પર ભારતીયોને પણ પ્રી-એપ્રૂવલ પછી સીધી એન્ટ્રી મળશે. અમેરિકાના 53 એરપોર્ટ પર ભારતીયોની તપાસ થશે નહીં.