NRI/ બિડેન સરકારમાં ગુજરાતીનો દબદબો, મહેસાણાના મૂળ વતની અમેરિકામાં સાસંદ બન્યા

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે તેમાં ભારતીયોનો અદ્બ્દ્બો જોવા મળી રહ્યો છે. અમી બેરા બાદ વધુ એક ગુજરાતીને બીદેન્સ અર્કારમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Top Stories NRI News
sanjay shrivastav 8 બિડેન સરકારમાં ગુજરાતીનો દબદબો, મહેસાણાના મૂળ વતની અમેરિકામાં સાસંદ બન્યા

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે તેમાં ભારતીયોનો અદ્બ્દ્બો જોવા મળી રહ્યો છે. અમી બેરા બાદ વધુ એક ગુજરાતીને બીદેન્સ અર્કારમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મુળે મહેસાણા જીલ્લાના અમિત જાની અમેરિકામાં સાસંદ બન્યા છે.  મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 4 પટવા પોળ માં અમિત જાની ના પિતા ભાજપના કાર્યકર હતા.

election result / બિહાર-ગુજરાત સહિતના રાજયોમાં આવતી કાલે થશે મતગણતરી, પરિણામ મ…

અમિત જાની: મોદીના સમર્થક મનાય છે
અમિત જાનીને બાઇડને પહેલા મુસ્લિમ અમેરિકીઓ સાથે વાત કરવા પસંદ કર્યા હતા, પણ પાર્ટીના ડાબેરી જૂથે જાનીનો વિરોધ કર્યો. જાની ભારતીય વડાપ્રધાન મોદીના સમર્થક પણ મનાય છે. પછી તેમણે બાઇડનનું ફંડ એકઠું કરવાનું કામ કર્યું.

#ayodhdhya / મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત લથડી, શ્વાસની સમસ્યા છાતીમાં દુખ…

જામનગર / નુકશાન ગયેલા મગફળીના પાકને સળગાવી મુક્યો…