Usury terror/ વ્યાજખોરોનો આતંક જારીઃ વડોદરામાં બિલ્ડરનો આત્મહત્યાનો પ્રયાસ

વ્યાજખોરોના ખપ્પરમાં વધુ એક પરિવાર હોમાતા-હોમાતા રહી ગયુ. આ વખતે વ્યાજખોરીનો ભોગ બીજું કોઈ નહી પણ બિલ્ડર બન્યો હતો. વડોદરાના બિલ્ડરો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વડોદરામાં બિલ્ડર જયેશ પટેલે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

Top Stories Gujarat
Usuary Terror વ્યાજખોરોનો આતંક જારીઃ વડોદરામાં બિલ્ડરનો આત્મહત્યાનો પ્રયાસ

સરકાર ગમે તેટલા પ્રયાસો કરે પણ વ્યાજખોરીના Usury terror દુષ્ચક્રનો અંત આવે તેમ લાગતું નથી. વ્યાજખોરો સરકારની કોઈ કારીને વશ થતાં હોય તેમ લાગતું નથી. ગામેગામથી લઈને શહેરે શહેર વ્યાજખોરોના દુષ્ચક્રના કિસ્સા જોવા મળી રહ્યા છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે ધોકો પછાડવાના લીધે આ પ્રવૃત્તિ અંકુશમાં આવી છે, પરંતુ હજી પણ તે સદંતર ખતમ થઈ નથી.

વ્યાજખોરોના ખપ્પરમાં વધુ એક પરિવાર હોમાતા-હોમાતા રહી ગયુ. Usury terror આ વખતે વ્યાજખોરીનો ભોગ બીજું કોઈ નહી પણ બિલ્ડર બન્યો હતો. વડોદરાના બિલ્ડરો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વડોદરામાં બિલ્ડર જયેશ પટેલે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.  પણ તાકીદની અને સમયસર સારવાર મળી જવાના લીધે તેમની હાલત સ્થિર છે. Usury terror તેમના પર વ્યાજ પર રૂપિયા લેવાના લીધે ત્રણ કરોડનું દેવું થઈ જતાં આર્થિક સંકડામણના લીધે તેમણે આ પગલું ભર્યુ હતું.

વ્યાજખોરોએ બિલ્ડરને પણ ન છોડ્યા

મળતી માહિતી મુજબ બિલ્ડર જયેશ પારેખે ગૌત્રીમાં સ્થિત Usury terror પોતાની ઓફિસમાં 30થી વધુ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે બિલ્ડર જયેશ પારેખે ગોત્રીમાં Usury terror સ્થિત પોતાની ઓફિસમાં 30 થી વધુ ઊંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો છે.

વ્યાજખોરો વારંવાર ધાકધમકી આપતા હોવાનો આરોપ

બિલ્ડર જયેશ પારેખ વ્યાજખોરોના ત્રાસના લીધે આત્મહત્યા Usury terror કરવા માટે મજબૂર થયા હોવાનો આરોપ કુટુંબે મૂક્યો છે. બિલ્ડરના માથે કુલ ત્રણ કરોડ જેટલું દેવું થઈ જતાં આર્થિક સંકડામણ ઊભી થઈ હતી. વ્યાજખોર લક્ષ્મણ ભરવાડને બે કરોડથી વધારે રકમ ચૂકવી દીધી હોવા છતાં માનસિક ત્રાસ આપતો હતો. જમીન માલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાિટ લોક કરી દઈ બાનાખત થવા દેતા નહી હોવાનો આરોપ બિલ્ડરના કુટુંબીજનોએ લગાવ્યો છે. રૂપિયા ઉઘરાવવા મટાે અચાનક આવતા હોવાનો, ઓફિસ અને ઘરે આવી ધાકધમકી હોવાના પગલે બિલ્ડર માનસિક તણાવમાં આવી ગયા હતા.  આ પહેલા સુરતમાં પણ બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચોઃ JB Solanki/ પંચમહાલમાં પ્રજાનો અવાજ નીંભર તંત્રના કાને ન પડતા વિપક્ષના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ

આ પણ વાંચોઃ Nitin Gadkari Threat/ નીતિન ગડકરીને ફરી મળી ધમકી, જાણો કોણે આપી ફોન કરી ધમકી

આ પણ વાંચોઃ Video/ સુરતમાં વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યો 85 મીટર ઉંચો કુલિંગ ટાવર, જુઓ કેવો આંખના પલકારે થયો ધરાશાયી