Not Set/ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કરી કુંભની મુલાકાત,યોગી સરકારની સુવિધા પ્રસંશાદાયક :CM

ઉત્તરપ્રદેશ, મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ઉત્તરપ્રદેશમા ચાલી રહેલા કુંભની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ ઉત્તરપ્રદેશની સરકાર અને મુખ્યમંત્રી યોગીના ભરપૂર વખાણ કર્યા હતા. .તેમણે કહ્યુ કે, આ કુંભમા લાખો લોકો આવ્યા છે. સરકારે તમામ માટે પાણી, વીજળી, રહેવા માટેની સારી વ્યવસ્થા કરી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ વડ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંદાજે […]

Top Stories India Videos
mantavya 147 મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કરી કુંભની મુલાકાત,યોગી સરકારની સુવિધા પ્રસંશાદાયક :CM

ઉત્તરપ્રદેશ,

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ઉત્તરપ્રદેશમા ચાલી રહેલા કુંભની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ ઉત્તરપ્રદેશની સરકાર અને મુખ્યમંત્રી યોગીના ભરપૂર વખાણ કર્યા હતા.

.તેમણે કહ્યુ કે, આ કુંભમા લાખો લોકો આવ્યા છે. સરકારે તમામ માટે પાણી, વીજળી, રહેવા માટેની સારી વ્યવસ્થા કરી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ વડ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંદાજે 450 વર્ષ પછી દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.  આ પવિત્ર વડ નીચે ભગવાન શ્રી રામ અને સીતાએ સમય વિતાવ્યો હતો. આ વડના દર્શન કરી મે ધન્યતા અનુભવી હતી.