Not Set/ Vadodara/ શહેરની એક હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ માણતા 12 યુગલો ઝડપાયા

રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે એક ચોંકાવનારા સમાચારા સામે આવી રહ્યા છે. વડોદરામાં આવેલી એક હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ માંણી રહેલા લોકો સામે આવે છે. આ મહેફિલમાં 5 યુવતી અને 7 યુવકો સહિત 12 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. કોરોનાકાળમાં જ્યા લોકોને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવા જણાવવામાં આવ્યુ છે, ત્યારે ઘણા એવા લોકો પણ છે કે જેઓ […]

Gujarat Vadodara
42e80d6a7db79f939221e221ca5addb3 Vadodara/ શહેરની એક હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ માણતા 12 યુગલો ઝડપાયા

રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે એક ચોંકાવનારા સમાચારા સામે આવી રહ્યા છે. વડોદરામાં આવેલી એક હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ માંણી રહેલા લોકો સામે આવે છે. આ મહેફિલમાં 5 યુવતી અને 7 યુવકો સહિત 12 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.

કોરોનાકાળમાં જ્યા લોકોને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવા જણાવવામાં આવ્યુ છે, ત્યારે ઘણા એવા લોકો પણ છે કે જેઓ તેનુ છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે. જણાવી દઇએ કે, વડોદરામાં એક હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ માણી રહેલા યુગલો ઝડપાયા છે. અહી 5 યુવતીઓ અને 7 યુવકો સહિત 12 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ લોકો આમોદરનાં શ્યામલ કાઉન્ટી સોસાયટી ખાતે મહેફિલ માણી રહ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર આ લોકો સુમનદીપ હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા. જણાવી દઇએ કે, અહીથી વાઘોડિયા પોલીસે વિદેશી દારૂની ખાલી બોટલો પણ કબ્જે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.