Not Set/ પાટણ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત

પાટણ જિલ્લા સહીત રાધનપુર તાલુકામાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. ઠેર ઠેર નદી-નાળાઓ છલકાઈ છે, રોડ રસ્તા પાણી પાણી થઈ જતા જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે. પાટણ જીલ્લાના રાઘનપુર માં બે કલાક માં 7 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રાઘનપુર તાલુકામાં 16 હજાર હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર […]

Gujarat Others
radhanpur 1 પાટણ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત

પાટણ જિલ્લા સહીત રાધનપુર તાલુકામાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. ઠેર ઠેર નદી-નાળાઓ છલકાઈ છે, રોડ રસ્તા પાણી પાણી થઈ જતા જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે.

પાટણ જીલ્લાના રાઘનપુર માં બે કલાક માં 7 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રાઘનપુર તાલુકામાં 16 હજાર હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાંઆવ્યું છે.  ત્યારે ભારે પવન સાથે વરસેલા વરસાદ થી તાલુકાના મોટા ભાગના તમામ ખેતરો માં પાણી ભરાઈ જતા, ખેતરોમાં વાવેલ કપાસ, જાર, ઘાસચારો અને કઠોળ સહિતના પાક ને ભારે નુક્સાસ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મોડે મોડે આવેલ વરસાદ રાઘનપુર ના ખેડૂતો માટે કહેર સમાન સાબિત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.