Vadodara news/ વડોદરા મનપાએ 161 દુકાનો કરી સીલ

વડોદરા મનપાએ 161 દુકાનોને સીલ કરી છે. ફાયર સુવિધાના મામલે વીએમસીએ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 06 12T173035.168 વડોદરા મનપાએ 161 દુકાનો કરી સીલ

Vadodara news: વડોદરા મનપાએ 161 દુકાનોને સીલ કરી છે. ફાયર સુવિધાના મામલે વીએમસીએ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રાજમહેલ રોડ પર કોર્પોરેશને ફાયર એનઓસી ન ધરાવતી દુકાનોને સીલ કરવાની કામગીરી આદરી હતી. ફાયર વિભાગે કોમ્પ્લેક્સની 161 દુકાનો સીલ કરી હતી.

ફાયર સુવિધા ન ધરાવતી દુકાનો સીલ કરવામાં આવી હતી. આ અંગે કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાનોનું સીલ દૂર કરવું હોય તો આ દુકાનોના માલિકોએ ફાયર એનઓસીના નિયમોનુ પાલન કરવું પડશે. તેના સાધન વસાવવા પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં