transfer/ વડોદરાના પોલીસ કમિશનર કમિશનરની બદલી, નવા કમિશનર તરીકે …

વડોદરા પોલીસ કમિશનર ની બદલી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં પોલીસ અમીશાન્ર તરીકે ફરજ બજાવતા આર બી બ્રહ્મભટ્ટની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને શમશેર સિંહને વડોદરાના નવા કમિશનર તરીકે ચાર્જ સોંપવા આવ્યો છે.  

Top Stories Gujarat Vadodara
rb brahmbhatt વડોદરાના પોલીસ કમિશનર કમિશનરની બદલી, નવા કમિશનર તરીકે ...

વડોદરા પોલીસ કમિશનર ની બદલી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં પોલીસ અમીશાન્ર તરીકે ફરજ બજાવતા આર બી બ્રહ્મભટ્ટની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને શમશેર સિંહને વડોદરાના નવા કમિશનર તરીકે ચાર્જ સોંપવા આવ્યો છે.

ગુજરાત કેડરના 1995 બેંચના એડિશનલ ડીજી રેન્કના આઇપીએસ રાજુ ભાર્ગવ કેન્દ્રના ડેપ્યુટેશનમાંથી ગુજરાત પરત આવી ગયા છે. અને તેમને આર્મ યુનિટનો હવાલો સોપવામાં આવ્યો છે. વર્ષ 2013 માં રાજુ ભાર્ગવને કેન્દ્રમાં પ્રતીનીયુક્તી પર મુકવામાં આવ્યા હતા. અને crpf માં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં કોબ્રા કમાન્ડોના વાડા તરીકે પણ ફરજ બજાવી છે. પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે રહી ચુક્યા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…