Not Set/ વડોદરા/ ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઇ, ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત

વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઇ અને ઉજવણીમાં માતમ છવાયું હોવાની ઘટના સામે આવી રહી છે. વડોદરામાં  ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત નિપજ્યાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. વડોદરા શહેરનાં સયાજીપુરા પાસેનાં બંસીધર હાઇટ્સમાં આ ગોઝારી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. બંસીધર હાઇટ્સમાં પતંગની મોજ માણી રહેલી કિશોર સાત માળની ઇમારત પર […]

Top Stories Gujarat Vadodara
vdr 2 વડોદરા/ ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઇ, ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત

વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઇ અને ઉજવણીમાં માતમ છવાયું હોવાની ઘટના સામે આવી રહી છે. વડોદરામાં  ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત નિપજ્યાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. વડોદરા શહેરનાં સયાજીપુરા પાસેનાં બંસીધર હાઇટ્સમાં આ ગોઝારી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.

બંસીધર હાઇટ્સમાં પતંગની મોજ માણી રહેલી કિશોર સાત માળની ઇમારત પર પતંગ ચગાવી રહ્યો હતો.  પતંગ ચગાવતી વેળા અકસ્માતે કિશોર સાતમાં માળેથી પટકાયો હતો. સાતમાં માળેથી પટકાતા પહેલા કરણ રાઠોડ નામનાં કિશોરે અંતિમ સેલ્ફી પણ લીધી હતી. દુર્ધટના બનતા કિશોરને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલાં જ કિશોરનું મોત નિપજ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.