Not Set/ વલસાડ/ કેમિકલ માફિયાની જોહુકમી, જાહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મામકવાડા વિસ્તારની ઘટના સામે આવી છે. કેમિકલ માફિયા ઓએ મામકવાડા વિસ્તારમાં કેમિકલ નો જથ્થો ઠાલવ્યો હતો. GIDCના કેમિકલ માફિયાઓ દ્વારા હવા પાણી અને આરોગ્યને નુકસાન વાળુ કેમિકલ કચરો ઠાલવી જતાં ગામ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. સમગ્ર મામલે ગામ લોકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે […]

Gujarat Others
વલસાડ વલસાડ/ કેમિકલ માફિયાની જોહુકમી, જાહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મામકવાડા વિસ્તારની ઘટના સામે આવી છે. કેમિકલ માફિયા ઓએ મામકવાડા વિસ્તારમાં કેમિકલ નો જથ્થો ઠાલવ્યો હતો. GIDCના કેમિકલ માફિયાઓ દ્વારા હવા પાણી અને આરોગ્યને નુકસાન વાળુ કેમિકલ કચરો ઠાલવી જતાં ગામ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.

સમગ્ર મામલે ગામ લોકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ કેમિકલ વેસ્ટના નમૂના એકઠા કર્યા છે. ગામલોકોએ કેમિકલ ઠાલવનાર સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી.

ઉમરગામ તાલુકા ના માંડાથી મમકવાડા વિસ્તારમાં સરીગામ GIDCના કેમિકલ માફિયાઓ દ્વારા હવા પાણી અને આરોગ્યને નુકસાન કારક કેમિકલ કચરો ઠાલવી જતાં ગામ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. સમગ્ર મામલે ગામ લોકોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ કેમિકલ વેસ્ટના નમૂના એકઠા કર્યા છે.   જ્યારે ગામલોકોએ આ કેમિકલ ઠાલવનાર સમક્ષ કડક કાર્યવાહીની માગ કરી છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.