Not Set/ વલસાડ/ શાળામાં વધુ ફી વસુલાતી હોવાના આરોપ, સાથે મોટી સંખ્યામાં વાલીઓ પહોચ્યાં…….  

વાપી ખાતે આવેલ સ્વામિનારાયણ ગરુકુલ માં frc (ફી રેગ્યુલેટિંગ કમિટી)કરતા વધુ ફી લેવાતા વાલીઓ દ્રારા જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. frc માં નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી વસુલતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો હતો. આ મામલે વાલીઓ દ્વારા પહેલા પણ પર હોબાળો થયો  હતો. ફી વધારાને લઈને મોટી સંખ્યામાં વાલી ઓ કલેકટર […]

Gujarat Others

વાપી ખાતે આવેલ સ્વામિનારાયણ ગરુકુલ માં frc (ફી રેગ્યુલેટિંગ કમિટી)કરતા વધુ ફી લેવાતા વાલીઓ દ્રારા જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. frc માં નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી વસુલતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો હતો. આ મામલે વાલીઓ દ્વારા પહેલા પણ પર હોબાળો થયો  હતો. ફી વધારાને લઈને મોટી સંખ્યામાં વાલી ઓ કલેકટર કચેરી પહોચ્યા હતા. વાલીઓ એ સ્કૂલની ચાલતી મનમાની સામે વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડ ના વાપી ખાતે આવેલ સ્વામિનારાયણ ગરુકુલ માં frc કરતા વધુ ફી લેવાતા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છે.  વાપી ખાતે આવેલી  સ્વામિનારાયણ ગુરુકુ સ્કૂલ માં frc માં નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી વસુલતા હોવાનો વાલી ઓનો આરોપ લગાવ્યો હતો.  તો અગાઉ વાલીઓએ સ્કૂલ પર જઈ frc કરતા વધુ ફી લેવાતી હોવાના કારણે હોબાળો મચાવ્યો હતો.  વાપી ની આ સ્કૂલ છેલ્લા બે વર્ષ થી વધુ ફી વસૂલતી હોવાથી આજ રોજ મોટી સંખ્યા માં વાલીઓ કલેકટર કચેરી પોહચ્યા હતા. જિલ્લા કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી સ્કૂલ ની ચાલતી મનમાની સામે વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.