Bollywood/ શું વરુણ ધવનના લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઇ? ડિઝાઇનર મનિષ મલ્હોત્રાના સ્ટોરમાં પહોંચ્યા ભાઇ-ભાભી

આ મહિને અભિનેતા વરૂણ ધવનના લગ્નના સમાચારોએ ચર્ચા જગાવી છે. એક્ટર લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. એવા અહેવાલો છે કે બંનેના લગ્ન અલીબાગમાં થશે. આ દરમિયાન વરૂણ ધવનનો ભાઈ રોહિત ધવન તેની પત્ની અને પુત્રી સાથે મનીષ મલ્હોત્રાની દુકાનમાં જોવા મળ્યા હતા.. સમાચાર પછી એલી ચર્ચા થઇ રહી છે […]

Entertainment
varun batasha શું વરુણ ધવનના લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઇ? ડિઝાઇનર મનિષ મલ્હોત્રાના સ્ટોરમાં પહોંચ્યા ભાઇ-ભાભી

આ મહિને અભિનેતા વરૂણ ધવનના લગ્નના સમાચારોએ ચર્ચા જગાવી છે. એક્ટર લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. એવા અહેવાલો છે કે બંનેના લગ્ન અલીબાગમાં થશે. આ દરમિયાન વરૂણ ધવનનો ભાઈ રોહિત ધવન તેની પત્ની અને પુત્રી સાથે મનીષ મલ્હોત્રાની દુકાનમાં જોવા મળ્યા હતા..

સમાચાર પછી એલી ચર્ચા થઇ રહી છે ધવન પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોહિત ધવનની પત્ની તેના ખોળામાં પુત્રી સાથે જોવા મળી હતી. તેણે વ્હાઇટ કલરનું જીન્સ સાથે બ્લેક ટોપ અને ક્રીમ શેડ બ્લેઝર પહેર્યું હતું. તેની પુત્રી લાલ અને કાળા કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Varun Wedding

સલૂનની ​​બહાર ડેવિડ ધવન જોવા મળ્યો હતો. તે રેડ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીએ વરુણ ધવનના લગ્ન વિશે વાતચીતમાં કહ્યું – મેં સાંભળ્યું કે વરુણ ધવન આ અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ મને કોઈ આમંત્રણ મળ્યું નથી. ડેવિડે મારી સાથે વરુણના લગ્ન વિશે પણ ચર્ચા કરી નહોતી. હું કપલને શુભેચ્છા પાઠવું છું.

Bollywood actor Varun Dhawan to marry Natasha Dalal on Sunday: What you need to know | Bollywood – Gulf News

વરૂણ અને નતાશા સ્કૂલ સમયથી જ એક બીજાને ઓળખતા હતા અને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એક સાથે જોવા મળે છે.

Varun Dhawan and Natasha to have a sunset wedding with prominent stars in the guest list | TeluguBulletin.com
બંનેના લગ્નને લઈને હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવા અહેવાલો છે કે બંને 23-24 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે.

Just In: Actor Varun Dhawan and Natasha Dalal are getting married in this stunning location - WeddingSutra Blog
વરુણ ધવનની કૂલી નંબર વન થોડા સમય પહેલા વર્ક ફ્રન્ટ પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન તેની સાથે હતી. ફિલ્મને વધારે રિસ્પોન્સ મળ્યો નથી.