IPL 2021/ વેંકટેશ-રાહુલે KKR ને અપાવી જીત, મુંબઈને 7 વિકેટે હરાવ્યું

વેંકટેશ અય્યર 53 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું

Sports
1 7 વેંકટેશ-રાહુલે KKR ને અપાવી જીત, મુંબઈને 7 વિકેટે હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 34 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાઇ રહી છે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કેકેઆરની ઈનિંગ ચાલુ છે. 156 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમે 3 વિકેટ ગુમાવીને 100 થી વધુ રન બનાવ્યા છે. ઇઓન મોર્ગન અને રાહુલ ત્રિપાઠીની જોડી ક્રીઝ પર હાજર છે. વેંકટેશ અય્યર 53 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએલ ઇતિહાસ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders) વચ્ચે કુલ 25 આઇપીએલ મુકાબલો રમાઇ રહ્યો છે. આ 25 મેચોમાં આઇપીએલ ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્ડિયનનો દબદબો યથાવત છે. મુંબઇએ આ મેચોમાં કેકેઆર વિરૂદ્ધ એકતરફી દમ બતાવતાં 19 મુકાબલા પોતાના નામે કર્યા છે. બીજી તરફ કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ફક્ત 6 મેચ જીતવામાં સફળ રહી છે. એવામાં આ આંકડાના આધારે રોહિત શર્મા (Rohit Sharma)ની પલટન એમ આઇ દિનેશ કાર્તિક (Dinesh Karthik)ની કેકેઆર કરતાં ખૂબ આગળ છે. આ દરમિયાન આઇપીએલ 2020 (IPL 2020) દરમિયાન કલકત્તા ટીમનો પ્રયત્ન રહ્યો છે  કે તે મુંબઇ સામે પોતાના નિરાશાજનક રેકોર્ડને દૂર થઇ ગયો છે. અને અંતે