ગુજરાત/ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહોચ્યા અમદાવાદ એરપોર્ટ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા પધાર્યા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Top Stories Ahmedabad Gujarat
જગદીપ ધનખડ

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, એરફોર્સના એર માર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી ઉપરાષ્ટ્રપતિ અને તેમનાં ધર્મપત્નીને આવકાર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:power theft/જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

આ પણ વાંચો:Harni Boat Accident/‘નાસ્તાનો સ્ટોલ ચલાવનારો બોટ ચલાવે તો દુર્ઘટના ન થાય તો શું થાય!’

આ પણ વાંચો:Harni Boat Accident/હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ