Not Set/ પાકિસ્તાનની જીત બાદ પણ સોશિયલ મીડિયામાં બન્યો ટીમનો મજાક, સાનિયા પતિને લઇ રડતી દેખાઇ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપની હજુ 34 મેચો જ રમાઇ છે, છતા દર્શકોને ઘણો ઉતાર-ચઠાવ જોવા મળી રહ્યો છે. જેનુ એક ઉદાહરણ વિશ્વકપની 33મી મેચ બની હતી. જેમા પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને સંઘર્ષમય રીતે હરાવી ટૂર્નામેન્ટમાં અજેય રહેલી ટીમને હારનો સ્વાદ ચખાડ્યો હતો. ભારત સાથે હાર મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમની ઘણી ટીકા થઇ હતી. જેને લઇને હજુ પણ […]

Top Stories Sports
19PakistanFlagwin પાકિસ્તાનની જીત બાદ પણ સોશિયલ મીડિયામાં બન્યો ટીમનો મજાક, સાનિયા પતિને લઇ રડતી દેખાઇ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપની હજુ 34 મેચો જ રમાઇ છે, છતા દર્શકોને ઘણો ઉતાર-ચઠાવ જોવા મળી રહ્યો છે. જેનુ એક ઉદાહરણ વિશ્વકપની 33મી મેચ બની હતી. જેમા પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડને સંઘર્ષમય રીતે હરાવી ટૂર્નામેન્ટમાં અજેય રહેલી ટીમને હારનો સ્વાદ ચખાડ્યો હતો. ભારત સાથે હાર મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમની ઘણી ટીકા થઇ હતી. જેને લઇને હજુ પણ સોશિયલ મીડિયામાં લોકો પોતાનો ગુસ્સો દર્શાવે છે. ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 237 રન બનાવ્યા હતા. આ મેચમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝPakistan Newzealand પાકિસ્તાનની જીત બાદ પણ સોશિયલ મીડિયામાં બન્યો ટીમનો મજાક, સાનિયા પતિને લઇ રડતી દેખાઇ

તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારનાં મીમ્સ બનાવવામાં આવ્યા છે. જેને જોઇ તમે પણ તમારી હસીને રોકી શકશો નહી. ચાર ફોટોને જોડી અલગ-અલગ ખેલાડીનાં હાવભાવ પર લખાણ કરવામાં આવ્યા છે. જેમા એક ફોટોમાં પાકિસ્તાનનો ઝડપી બોલર આમીર કહેતો હોય તેમ લખ્યુ છે કે, ‘હુ તો ચાલ્યો હવા બનીને.’ સાથે અન્ય ફોટોમાં તેનો સાથી ખેલાડી કહે છે કે ‘ભાઈ હુ પણ આવ્યો.’ બાદમાં શાદાબ પણ કહે છે કે, ‘રોકાઇ જાઓ યારો  હુ પણ આવ્યો.’ અંતિમ ફોટોમાં પાકિસ્તાન કેપ્ટન અને ન્યૂઝીલેન્ડ કેપ્ટન દેખાઇ રહ્યા છે, જ્યા ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમસન કહે છે કે, ‘ભાઇ આ ટીમનાં છોકરાઓ ક્યા જઇ રહ્યા છે ઉડતા પંજાબ બનીને,’ જેના જવાબ આપતા પાકિસ્તાન કેપ્ટન સરફરાજ કહે છે કે,’પબ જી રમવા જઇ રહ્યા છે. આવી જા તુ પણ પછી ચિકન પાર્ટી થશે.’

Pak Newzea પાકિસ્તાનની જીત બાદ પણ સોશિયલ મીડિયામાં બન્યો ટીમનો મજાક, સાનિયા પતિને લઇ રડતી દેખાઇ

આ સિવાય અન્ય ત્રણ ફોટોનાં પહેલા ભાગમાં પાકિસ્તાન ખેલાડી ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેનને કહે છે કે, ‘સાંભળને યાર તમે લોકો તો પહેલા જ સેમિફાઈનલની રેસમાં છો. હવે અમને આ મેચ જીતવા દો.’ જેના જવાબમાં કેન વિલિયમસન કહે છે કે, ‘આમની વાત માનીને હવે મારી આંખ તો શું મારુ હ્રદય પણ રોઇ રહ્યુ છે.’ તેટલુ જ નહી સૌથી ફની તો હવે તમને જોવા મળશે કે જેમા તમને ટેનિસ સ્ટાર્સ સાનિયા મિર્ઝા અને ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જોવા મળશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝPak Newzealand પાકિસ્તાનની જીત બાદ પણ સોશિયલ મીડિયામાં બન્યો ટીમનો મજાક, સાનિયા પતિને લઇ રડતી દેખાઇ

ફોટોનાં એક ભાગમાં પાકિસ્તાની બેટ્સમેન નીશમને કહે છે કે, ‘ભાઇ નીશમ કેવો લાગ્યો મારો આ વર્લ્ડ કપની પહેલી સદી,’ જેના જવાબમાં ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન કહે છે કે, ‘ભાઇ જો ઓવર ખત્મ ન થઇ હોત તો મારી પણ આજે સદી હોત.’ જે પછી સાનિયા મિર્ઝા કહે છે કે, ‘આમને આજે જ ન્યૂઝીલેન્ડને હરાવી દીધુ, જ્યારે મારા પતિને નથી રમાડ્યો.’ જેના પર વિરાટ હસતો દેખાય છે અને કહે છે કે, ‘સાનિયા આનાથી સાબિત થાય છે કે પનોતી કોણ છે તમારી ટીમમાં.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.