Not Set/ VIDEO/  આ અભિનેત્રીની માતાને થયો કોરોના, દિલ્હી CM પાસે માંગી મદદ

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા શુક્રવારની રાત્રે 10:15 કલાક સુધી જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશભરમાં ચેપના કુલ કેસ વધીને 3,00,519 પર પહોંચી ગયા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 8,872 થઈ ગઈ છે. તેમજ 1.52 લાખ દર્દીઓ સાજા થયા છે. જ્યારે આ દરમિયાન, ટીવી અભિનેત્રી […]

Uncategorized
4dbb1be793d06286f6a6ccb871524214 VIDEO/  આ અભિનેત્રીની માતાને થયો કોરોના, દિલ્હી CM પાસે માંગી મદદ

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા શુક્રવારની રાત્રે 10:15 કલાક સુધી જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશભરમાં ચેપના કુલ કેસ વધીને 3,00,519 પર પહોંચી ગયા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 8,872 થઈ ગઈ છે. તેમજ 1.52 લાખ દર્દીઓ સાજા થયા છે. જ્યારે આ દરમિયાન, ટીવી અભિનેત્રી દીપિકા સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જણાવીએ કે દીપિકાની માતાને કોરોના થયો છે અને આ કેસમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં દીપિકાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સંબોધન કરતાનો એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે ‘સર, મારી માતા જેની ઉંમર 59 વર્ષ છે, અને તે મારા પિતા સાથે દિલ્હીમાં છે. તેમનો આજે જે રિપોર્ટ આવ્યો છે. તે કોરોના પોઝિટીવ છે. ચાર દિવસ પહેલા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ જે રિપોર્ટ હજુ સુધી તેમને આપવામાં આવ્યો નથી. ફક્ત પિતાએ તેમને તે રીપોર્ટની ફોટોગ્રાફી લેવાનું કહ્યું હતું અને તેની પાસે વોટ્સએપ પણ નથી. જો અમારા હાથમાં રીપોર્ટ નથી, તો અમે તેમને કોઈ પણ હોસ્પિટલમાં બતાવી શકતા નથી.

તેણે વીડિયોમાં વધુમાં જણાવ્યું કે, ‘હું અહીં મુંબઈ છું. મારો એક નાનો પુત્ર છે. અહીંથી મુસાફરી કરવી મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. ગઈકાલે મારી બહેન અનમિકા સિંહ તેની સાથે ફ્લાઇટમાં ગઈ હતી. પરંતુ તેને એ પણ ખબર નહોતી કે માતાનો રિપોર્ટ જે છે તે પોઝિટીવ છે, કેમ કે માતાને ફક્ત તાવ હતો અને ટેસ્ટ આવી રહ્યો ન હતો કોઈ પણ વસ્તુ નો. કેટલાક કારણોસર, ડોક્ટરની સલાહ વિના અમે ટેસ્ટ કરાવી દીધો. હું સમજી શકતી કે હું કેવી રીતે રીએક્ટ કરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….