રાજ્યમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 51 દિવસ કરતા પણ વધુ સમયથી ગુજરાતનાં તમામ જીલ્લામાં જીલ્લા તંત્ર ખડાપગે ફરજ બજાવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન અને તેના તમામ તબક્કા મામલે જીલ્લા તંત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું ચુસ્ત પણે અમલ કરાવી રહી છે. કોરોના સામેની આ લડાઇમાં જીલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો રોલ અદાકરી પોતપોતાનાં જીલ્લાને કોરોનાનાં કહેરમાંથી બચાવી અને સામાન્ય માણસોને કોઇ જીવન આવશ્યકતામાં ખલેલ ન પહોંચે તેની પણ કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે આવો જોઇએ એક સાથે ચાર જીલ્લા કલેક્ટરેટ દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે પોતાના જીલ્લામાં તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે શું કહેવામાં આવ્યું….
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
