Not Set/ #Video/ હિંમતનગર SP સાથે મંતવ્ય ન્યૂઝની ટીમએ કરી Exclusive મુલાકાત

દેશભરમાં લોકડાઉન લાગુ છે અને દેશભરમાં જોકે, લોકડાઉનનો અમલ કરાવવો પડી રહ્યો છે. પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે કોરોના કાળમાં અનેક ગણી વિકસી છે. જ્યારે લોકડાઉનમાં પોલીસની ભૂમીકાની વાત છે, ત્યારે અહીં ખાસ વાત કરવામાં આવી રહી છે હિંંમતનગરની, હિંમતનગરનો તાગ મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોચી હતી હિંમતનગર, જ્યાં SP ચૈતન્ય મંડલિક દ્વારા મંતવ્ય ન્યૂઝ […]

Gujarat Others

દેશભરમાં લોકડાઉન લાગુ છે અને દેશભરમાં જોકે, લોકડાઉનનો અમલ કરાવવો પડી રહ્યો છે. પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે કોરોના કાળમાં અનેક ગણી વિકસી છે. જ્યારે લોકડાઉનમાં પોલીસની ભૂમીકાની વાત છે, ત્યારે અહીં ખાસ વાત કરવામાં આવી રહી છે હિંંમતનગરની, હિંમતનગરનો તાગ મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોચી હતી હિંમતનગર, જ્યાં SP ચૈતન્ય મંડલિક દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચિતમાં હિંંમતગરમાં કોયદો અને વ્યવસ્થા વિશે જાણકારી આપવામાં આવી હતી.  તેમણે જણાવ્યુ હતું કે હિંમતનગરમાં જનજીવન રાબેતા મુજબ થઈ ગયુ છે, પણ કોરોના ગયો નથી જેને લઈને બધાએ સાવચેતી રાખવી પડશે..

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

.